• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આંતરરાજ્ય સિન્ડિકેટના 9 શખ્સો 12 દિવસના રિમાન્ડ પર | 9 people of interstate syndicate on 12 day rema…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આંતરરાજ્ય સિન્ડિકેટના 9 શખ્સો 12 દિવસના રિમાન્ડ પર | 9 people of interstate syndicate on 12 day rema…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ ભારે પડ્યો, મોપેડ સવાર યુવતીઓને AMTS બસે મારી ટક્કર, જુઓ CCTV | Ahmedab…

પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah…

Load More

મ્યૂલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના નાણાં વિદેશી મોકલતી

મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પોલીસે ઝડપાયેલા શખ્સોના ફરધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યાં

ભાવનગર –  મ્યૂલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના નાણાં વિદેશી મોકલતી આંતરરાજ્ય સિન્ડિકેટનો ભાવનગર પોલીસ પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ મામલે ૯ આરોપીઓને ઝડપી લઈ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે તેમના ફરધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામના તા.૨૦ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

કમિશનની લાલચે સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના પૈસા જે-તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આ પૈસા આંગડિયા અને હવાલા મારફતે વિદેશમાં મોકલી દેતી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટનો ભાવનનગર પોલીસે પર્દાફાશ કરી આ સિન્ડિકેટ સાથે જોડાયેલા આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હિરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઇ ગોહેલ, શાફીન યુનુસભાઈ અબ્દુલભાઈ કુરેશી, માહીન યુનુસભાઈ અબ્દુલભાઈ કુરેશી, મીહિર ભગવાનભાઈ પાંચાભાઈ સરવૈયા, અમન ઇસુફભાઇ અબ્દુલકાદર ઓફથા, હર્ષદસિંહ અનકુભા સરવૈયા અને દિપક વિઠ્ઠલભાઈ ગોહિલની ધરપકડ કરી છે. જ્યારે માસ્ટર માઈન્ડ દશરથ રામજીભાઈ ધાંધલ્યા હજૂ ફરાર છે, જે દુબઈ ભાગી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ આ સમગ્ર સિન્ડિકેટના મુળ સુધી અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ભાવનગર પોલીસે ઝડપાયેલા ૯ આરોપીઓના ફરધર રિમાન્ડની માંગણી સાથે ગુજસીટોક કોર્ટ રાજકોટ ખાતે રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓના આગામી તા.૨૦ સુધીના રિમાન્ડ મજૂર કર્યાં છે.

Next Post
સીટી સર્વે 1-2ના 13 વોર્ડમાં કુલ 13752 મિલ્કતોમાં ફેરફાર નોંધ પડી | A total of 13752 changes were re…

સીટી સર્વે 1-2ના 13 વોર્ડમાં કુલ 13752 મિલ્કતોમાં ફેરફાર નોંધ પડી | A total of 13752 changes were re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ ભારે પડ્યો, મોપેડ સવાર યુવતીઓને AMTS બસે મારી ટક્કર, જુઓ CCTV | Ahmedab…

અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ ભારે પડ્યો, મોપેડ સવાર યુવતીઓને AMTS બસે મારી ટક્કર, જુઓ CCTV | Ahmedab…

પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A…

પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah…

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ ભારે પડ્યો, મોપેડ સવાર યુવતીઓને AMTS બસે મારી ટક્કર, જુઓ CCTV | Ahmedab…
GUJARAT

Ahmedabad News: અમદાવાદના શાહ આલમ ટોલ નાકા પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં AMTS બસ અને  મોપેડ વચ્ચે...

Read more

પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah…

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ…

અકોટાની અક્ષરધામ સોસાયટીમાં પીધેલા સ્કોર્પિયો ચાલકે ડિવાઈડર કુદાવી મકાનમાં કાર ઘુસાડી દીધી | Drunk S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In