• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર પોલીસની માનવતાપૂર્ણ કામગીરી : હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મુકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાન…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર પોલીસની માનવતાપૂર્ણ કામગીરી : હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મુકબધિર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…

વડોદરાના અકોટા રોડથી મુંજ મહુડા સુધીના રસ્તા-ડિવાઈડરની સફાઈ : 7 ઓટલા તોડી 20 બોર્ડ હટાવી 3 ટ્રક સામા…

વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from …

Load More

Jamnagar Police : જામનગર શહેરના હાપા સ્ટેશન રોડ વિસ્તારમાંથી મળેલ એક મુકબધિર તથા માનસિક રીતે અશક્ત બાળકને પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષિત રીતે સંભાળી યોગ્ય સંસ્થાને સોંપવાની માનવતાપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 ગત તા.06.04.2026ના રોજ અંદાજે બપોરના સમયે પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના હાપા સ્ટેશન રોડ પરથી એક અજાણ્યો બાળક મળી આવ્યો હતો. બાળક બોલી શકતો ન હોવાથી તેની ઓળખ અંગે મુશ્કેલી ઊભી થઈ હતી. પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બાળકને સુરક્ષિત સ્થાને લઈ જઈ તપાસ શરૂ કરવામાં આવી.

 પોલીસ દ્વારા બાળકને મુકબધિર શાળા, લીમડાલાઇન ખાતે લઈ જઈ તેના હાવભાવ અને વર્તન પરથી બાળક મુકબધિર હોવા ઉપરાંત માનસિક રીતે પણ અશક્ત હોવાનું પ્રાથમિક રીતે જણાયું હતું. ત્યારબાદ બાળકના જમણા હાથ પર ટેટૂ તરીકે લખાયેલ મોબાઇલ નંબર મળ્યો, જેના આધારે સંપર્ક સાધતા બાળકની માતા સાથે વાતચીત થઈ હતી.

 બાળકની માતાએ જાણકારી આપી કે બાળક રાજકોટ ખાતે આવેલી “હીના ફાઉન્ડેશન” નામની સંસ્થામાં છેલ્લા એક વર્ષથી રહેતો હતો, અને રાત્રે ત્યાંથી કોઈને જાણ કર્યા વગર બહાર નીકળી ગયો હતો.

આ માહિતીના આધારે પંચકોશી એ. ડિવિઝન પોલીસે તાત્કાલિક હીના ફાઉન્ડેશન સાથે સંપર્ક સાધ્યો અને સંસ્થાના સંચાલકોને જામનગર ખાતે બોલાવ્યા હતા, ત્યારબાદ બાળકને ચિલ્ડ્રન હોમ, જામનગર ખાતે રાખી જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. બાદમાં તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી બાળકને હીના ફાઉન્ડેશન, રાજકોટના સંચાલકોને સોંપવામાં આવ્યો હતો.

 આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સ્ટાફના સક્રિય સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જામનગર પોલીસની આ કામગીરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Next Post
જામજોધપુર ટાઉનમાં થયેલી રૂ.1,37,000 ની કિંમતના રોટાવેટરની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીની ધરપકડ | T…

જામજોધપુર ટાઉનમાં થયેલી રૂ.1,37,000 ની કિંમતના રોટાવેટરની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીની ધરપકડ | T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…

ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…

વડોદરાના અકોટા રોડથી મુંજ મહુડા સુધીના રસ્તા-ડિવાઈડરની સફાઈ : 7 ઓટલા તોડી 20 બોર્ડ હટાવી 3 ટ્રક સામા…

વડોદરાના અકોટા રોડથી મુંજ મહુડા સુધીના રસ્તા-ડિવાઈડરની સફાઈ : 7 ઓટલા તોડી 20 બોર્ડ હટાવી 3 ટ્રક સામા…

વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from …

વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from …

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: OBC અનામત મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી | gujara…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…
GUJARAT

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીના એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે, જેણે માનવતાને પણ શરમાવી દીધી છે. વડગામ તાલુકાના...

Read more

વડોદરાના અકોટા રોડથી મુંજ મહુડા સુધીના રસ્તા-ડિવાઈડરની સફાઈ : 7 ઓટલા તોડી 20 બોર્ડ હટાવી 3 ટ્રક સામા…

વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from …

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: OBC અનામત મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી | gujara…

ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, ગુજરાતમાં હવામાન વિભાગે કરી આકરી આગાહી | Gujarat Weather Update…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In