• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from …

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી વાહનોથી ઉડતા તકરારો | people are suffer from …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

Load More

image : File photo

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોત્રી હરીનગરથી ઇસ્કોન મંદિર તરફ જતા રસ્તે ડ્રેનેજ લાઈનની ચેમ્બર ઉભરાવતા રોડ રસ્તા પર ગંદા અને દૂષિત પાણી સતત વહી રહ્યા છે. પસાર થતા વાહનોથી ગંદા પાણીના છાંટા ઉડતા સતત તકરારોના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. હાલની આ પરિસ્થિતિ હોય તો આગામી ચોમાસામાં વરસાદી પાણી ડ્રેનેજ લાઈનના પાણી સાથે મિસ્ત્રી તથા મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધવાની શક્યતા નકારી શકાતી નહીં હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

શહેરના પશ્ચિમ વિસ્તારનો વિકાસ દીન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગોત્રી હરીનગરથી ઇસ્કોન તરફ જતા મુખ્ય રસ્તા પરથી પસાર થતી ગટરના ગંદા પાણી સતત ઉભરાઈને રોડ ઉપર વહી રહ્યા છે. પરિણામે વાહનો પસાર થતાં ગંદા પાણીના છાંટા ઉડવાથી પસાર થતાં લોકોને ઉડે છે. પરિણામે અવારનવાર તકરાર થવાના દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે. જો હાલમાં માત્ર ગટરના ગંદા પાણી રોડ પર વહી રહ્યા હોય તો આગામી ચોમાસાની સીઝનમાં વરસાદ પડતા ગટરના પાણી સાથે મળી જવાથી સ્થાનિકોમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાની શક્યતા નકારી શકાતી નથી. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તેમ સ્થાનિકોની માંગ છે.

Next Post
વડોદરાના અકોટા રોડથી મુંજ મહુડા સુધીના રસ્તા-ડિવાઈડરની સફાઈ : 7 ઓટલા તોડી 20 બોર્ડ હટાવી 3 ટ્રક સામા…

વડોદરાના અકોટા રોડથી મુંજ મહુડા સુધીના રસ્તા-ડિવાઈડરની સફાઈ : 7 ઓટલા તોડી 20 બોર્ડ હટાવી 3 ટ્રક સામા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…
GUJARAT

વડોદરા,આજવારોડ પર ૧૬.૫ ટકાના માસિક વ્યાજે રૃપિયા ધિરનાર આરોપી પાસેથી લીધેલા ૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દીધા હતા. પરંતુ,...

Read more

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In