• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: બીજા શનિવારે રજા છતાં આ કચેરીઓ ખુલ્લી રહેશે, ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણ…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: બીજા શનિવારે રજા છતાં આ કચેરીઓ ખુલ્લી રહેશે, ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણ…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

Load More

Gujarat Local Body Election: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. જો કે, આ દિવસે બીજો શનિવાર હોવાથી સામાન્ય રીતે સરકાર કચેરીઓમાં રજા હોય છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયાને પગલે 11 એપ્રિલે ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી ખુલ્લી રહેશે અને ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: બીજા શનિવારે રજા છતાં આ કચેરીઓ ખુલ્લી રહેશે, ચૂંટણી પંચનો મહત્ત્વનો નિર્ણય 2 - image

ગત 1 એપ્રિલ, 2026 સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહા નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે. જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો: ‘નાની દુકાન છોડી મોટી કંપનીમાં જોડાયા’, રાજુ કરપડાના ભાજપ પ્રવેશ પર કોંગ્રેસના આકરા પ્રહાર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ 

▪️ ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026

▪️ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026

▪️ ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026

▪️ ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ

▪️ મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026 

▪️ મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026

Next Post
વડોદરા – મઉ સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને સમય બદલાયો | Vadodara Mau Special Train Route and Timings Chang…

વડોદરા - મઉ સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને સમય બદલાયો | Vadodara Mau Special Train Route and Timings Chang...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …
GUJARAT

રાષ્ટ્રીયશૈક્ષિક મહાસંઘ ભાવનગર કાર્યક્રમ આપશે રેલીયોજી વડાપ્રધાન, શિક્ષણમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાશે ભાવનગર – અખિલ ભારતીય સ્તરેનિર્ધારીત થયેલ...

Read more

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In