• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધર…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

Load More

Stock Market Scam In Ahmedabad: અમદાવાદમાં શેરબજારમાં 15થી 20 ટકાના ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવાના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના મિહિર પરીખ અને તેના મળતિયાઓએ ડમી એપ્લિકેશન, બોગસ લેટરપેડ અને ખોટા દસ્તાવેજો ઊભા કરીને અનેક લોકો સાથે અંદાજે 32 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ગઈકાલે (આઠમી એપ્રિલ) એક કંપનીના માલિક સાથે 1.07 કરોડ રૂપિયા અને અગાઉ અન્ય એક વેપારી સાથે 4 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈની ફરિયાદો નોંધાયા બાદ પોલીસે મિહિર પરીખ તેની પત્ની અને માતા ધરપકડ કરી લીધી છે. હાલમાં સેટેલાઈટ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા આ કૌભાંડની તપાસ અને નવી ફરિયાદો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં શેરબજારમાં 15થી 20 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપીને એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના મિહિર જીતેન્દ્ર પરીખ અને તેના અન્ય ત્રણ ભાગીદારોએ એક કંપનીના માલિક વિવેક અગ્રવાલ અને તેમની પત્ની સાથે 1.07 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપીએ દંપતીને વિશ્વાસમાં લઈને તેમના મ્યુચ્યુઅલ ફંડ પર લોન લેવડાવી કુલ 1.34 કરોડ રૂપિયા પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ રોકાણના પુરાવા તરીકે પ્રખ્યાત બ્રોકરેજ કંપનીના બોગસ લેટરપેડ અને ખોટા પીડીએફ સ્ટોક લેજરો પધરાવી દીધા હતા. 

ભોગ બનનારને બ્રોકરેજ કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં તેનું કોઈ ખાતું જ નથી અને આરોપીઓએ આપેલા સિક્યુરિટી ચેક પણ બેન્કમાં બાઉન્સ થયા હતા. આખરે આરોપીઓએ 26.49 લાખ રૂપિયા પરત કરીને બાકીના 1,07,50,727 રૂપિયા પોતે વાપરી નાખ્યા હતા. જે બાદ આઠમી એપ્રિલના રોજ ભોગ બનનાર માલિક વતી તેમના ઓપરેશન મેનેજર નીતિનસિંહે આ અંગે મિહિર પરીખ સહિત 4 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ‘નાની દુકાન છોડી મોટી કંપનીમાં જોડાયા’, રાજુ કરપડાના ભાજપ પ્રવેશ પર કોંગ્રેસના આકરા પ્રહાર

બોગસ લેટરપેડ અને ડમી એપ

12મી માર્ચ 2026ના રોજ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મિહિર જીતેન્દ્ર પરીખ સામે 4.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જેમાં અમદાવાદના વેપારી મહેન્દ્ર પટેલ અને તેમના પરિવાર સાથે એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના મિહિર પરીખ, ધારાબેન પરીખ, ગીતાબેન પરીખ અને હેમરાજસિંહ રાણાએ શેરબજારમાં રોકાણ કરી સારા વળતરની લાલચ આપીને કુલ 5,30,00,000 રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હતી. આરોપીઓએ આ રકમ શેરબજારમાં રોકવાના બદલે પોતે જ વાપરી નાખી હતી અને ફરિયાદીને પોતાની ડમી એપ્લિકેશન તથા ખોટા લેઝર સ્ટેટમેન્ટ બનાવીને ગેરમાર્ગે દોર્યા હતા. જ્યારે ફરિયાદીએ પોતાના રૂપિયા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ ટુકડે-ટુકડે  2,72,93,930 રૂપિયા પાછા આપ્યા હતા, પરંતુ બાકીની રકમ અને બતાવેલા નફા સાથેના કુલ 4,04,06,070 રૂપિયા પાછા આપ્યા નહતા. 

તપાસ એજન્સીઓ એક્શનમાં

આ કૌંભાડ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, ‘મિહિર પરીખ સામે 4 કરોડ 36 લાખની છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત બીજી સાત અરજીઓ પર તપાસ ચાલી રહી છે. હાલમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશન, ઈ.ઓ.ડબલ્યુ. અને ક્રાઈમ બ્રાન્ચમાં મળીને કુલ 32 કરોડ જેવી રકમની તપાસ હેઠળ છે. આ કેસમાં આરોપી મિહિર પરીખ છે, જે લાયન્સ ક્લબનો મેમ્બર પણ છે. તેની સામે ગત આઠમી એપ્રિલે 1 કરોડ 34 લાખ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે.’

મિહિર પરીખની ધરપકડ અંગે  PIએ જણાવ્યું કે, ‘મિહિર પરીખની ધરપકડ કરી લીધી છે અને તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે; તેની સાથે જ તેની માતા અને પત્નીને પણ અમે પકડી લીધા છે. આ માણસ એક રીઢો ચીટર અને હાર્ડકોર ગુનેગાર છે, જે બધાને એલઆઈસીના ખોટા મ્યુચ્યુઅલ સર્ટિફિકેટ આપીને છેતરતો હતો. હજુ તો તેની સામે બીજી પાંચેક ફરિયાદો દાખલ હજુ થઈ શકે છે.’ આ મામલે EoWના ACPએ જણાવ્યું કે,  ‘અત્યારે અમારી પાસે માત્ર એક જ અરજદાર છે. આ ફ્રોડ કેટલા કરોડનું છે તે અંગે તમે થોડો સમય રાહ જુઓ, બધી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે અમે એક બે દિવસમાં આરોપી મિહિર પરીખ સામે ફરિયાદ નોંધીશું.’ 

Next Post
દારૃની ડિલિવરી કરવા જતી યુવતી માંજલપુરથી પકડાઈ | Girl caught in Manjalpur while going to deliver liq…

દારૃની ડિલિવરી કરવા જતી યુવતી માંજલપુરથી પકડાઈ | Girl caught in Manjalpur while going to deliver liq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …
GUJARAT

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ...

Read more

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In