• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુનિ.માં એક વર્ષમાં બીજી વખત 508 પીએચડી જગ્યાઓ માટે પ્રવેશ કાર્યવાહી | admission for phd in msu

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુનિ.માં એક વર્ષમાં બીજી વખત 508 પીએચડી જગ્યાઓ માટે પ્રવેશ કાર્યવાહી | admission for phd in msu
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

Load More

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીએ પહેલી વખત વર્ષમાં બે વખત પીએચડીના વિદ્યાર્થીઓેને પ્રવેશ આપવાના યુજીસીના સૂચનનો અમલ કર્યો છે.૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષના પહેલા હાફમાં યુનિવર્સિટીએ ૫૬૧ જગ્યાઓ માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરી હતી અને તેમાં ૩૬૭ ઉમેદવારોએ પ્રવેશ માટે અરજી કરી હતી.પ્રવેશ કાર્યવાહી પૂરી થયા બાદ ૨૦૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.

બીજા હાફમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા માર્ચ મહિનામાં પ્રવેશ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી અને વિવિધ ફેકલ્ટીઓના વિવિધ વિભાગોમાં ૫૦૮ જગ્યાઓ માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી.પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂરી થવા આરે છે અને યુનિવર્સિટીને ૧૪૧ ઉમેદવારોની અરજીઓ મળી છે.સૂત્રોનું કહેવું છે કે, પ્રવેશ કાર્યવાહી અંતિમ તબક્કામાં છે.જે ઉમેદવારોને પ્રવેશ મળ્યો છે તેમને ફી ભરવા માટે તા.૯ એપ્રિલ સુધીનો સમય અપાયો હતો.કેટલીક ફેકલ્ટીઓએ આ સમય મર્યાદા એક કે બે દિવસ માટે વધારી છે.આમ  બીજા હાફમાં ૧૦૦ જેટલા ઉમેદવારો પ્રવેશ લે તેવી શક્યતાઓ છે.વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે દ્વારા રિસર્ચ નો વ્યાપ વધારવા પર ભાર મૂકાઈ રહ્યો છે.તેમણે આપેલા નિર્દેશ બાદ યુનિવર્સિટીના એકેડમિક વિભાગે બીજા હાફમાં પ્રવેશની કાર્યવાહી હાથ ધરી હતી.પીએચડીના વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી યુનિવર્સિટીને નેક અને એનઆઈઆરએફ જેવા રેન્કિંગમાં પણ ફાયદો થશે.

પ્રવેશ માટે ભરાયેલા ફોર્મ

ફેકલ્ટી જગ્યા અરજી

આર્ટસ ૪૬ ૩૧

કોમર્સ ૧૦૨ ૩૨

એજ્યુકેશન ૫ ૭

હોમસાયન્સ ૨૮ ૬

ફાઈન આર્ટસ ૨ ૧

લો ૫ ૨

મેનેજમેન્ટ ૫ ૨

પરફોર્મિંગ આર્ટસ ૭ ૮

ફાર્મસી ૧૨ ૦

સાયન્સ ૧૩૦ ૨૫

સોશ્યલ વર્ક ૩ ૧

ટેકનોલોજી ૧૬૩ ૨૬

ઉમેદવારોને સ્કોલરશિપ યોજનાઓ માટે આસાની થશે

એકેડમિક વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર જિજ્ઞોશ પટેલ અને ઓએસડી( પીએચડી એડમિશન) પ્રો.પુષ્પનાધનનું કહેવું છે કે, વર્ષમાં બે વખત એડમિશન થવાના કારણે પીએચડીના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની શોધ સ્કોલરશિપ સ્કીમ હેઠળ નાણાકીય સહાય મેળવવામાં સરળતા રહેશે.શોધ સ્કીમ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦ એપ્રિલ છે અને તે પહેલા બીજા હાફના ઉમેદવારોનું રજિસ્ટ્રેશન પૂરુ થઈ ગયું છે.આ ઉપરાંત કેન્દ્ર સરકારની જૂનિયર રિસર્ચ ફેલોશિપ હેઠળ પણ પીએચડીના વિદ્યાર્થીઓને દર મહિને માતબર સહાય મળતી હોય છે.આવા વિદ્યાર્થીઓ માટે પણ વર્ષમાં બે વખત પીએચડી એડમિશન થવાથી ફાયદો થશે.ચારેક મહિના બાદ ફરી એક વખત પીએચડી એડમિશન માટે અરજીઓ મંગાવવાની યોજના છે.

આખા ગુજરાતમાં સૌથી વધારે ૧૧૦૦ વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે 

સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે પીએચડી કરનારા વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીમાં છે તેવો સત્તાધીશોનો દાવો છે.અત્યારે યુનિવર્સિટીમાં ૧૧૦૦ વિદ્યાર્થીઓ વિવિધ વિષયો પર પીએચડી કરી રહ્યા છે.વર્ષે બે વખત પ્રવેશ આપવાથી આ સંખ્યા વધશે તેમજ પીએચડી ગાઈડને પણ  પીએચડી વિદ્યાર્થીઓ વગર બેસી રહેવું નહીં પડે.

Next Post
વાઘોડિયામાં ટુ વ્હિલર પર બીયર લઇને જતા બે શખ્સોની ધરપકડ | beer caught near rustampura

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…
GUJARAT

Bayad Land Scam: ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને જમીન કૌભાંડની તમામ હદો વટાવી દેતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડમાંથી સામે...

Read more

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In