• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હુજરત પાગા રોડના એસેસરિઝના વેપારીનો દુકાનમાં જ આપઘાત | Accessories dealer on Hujrat Paga Road commit…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હુજરત પાગા રોડના એસેસરિઝના વેપારીનો દુકાનમાં જ આપઘાત | Accessories dealer on Hujrat Paga Road commit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…

આસામમાં 85 ટકા, કેરળમાં 78 ટકા અને પુડુચેરીમાં 86 ટકા મતદાન | 85 percent voting in Assam 78 percent …

જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

Load More

વડોદરા,હુજરત પાગા રોડ પર કલકત્તા એસેસરિઝ નામની દુકાન ધરાવતા વેપારીએ   દુકાનમાં જ આપઘાત કરી લીધો હતો. વારસાગત દેવું તથા વ્યાજખોરોના  ત્રાસથી કંટાળીને વેપારીએ આપઘાત કરી લીધો હોવાનો પરિવારે આક્ષેપ કરતા કારેલીબાગ પોલીસે તપાસ  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અકોટા સ્ટેડિટમના ગેટની સામે સુંદરવન  સોસાયટીમાં રહેતા નિતીનભાઇ  ઉર્ફે પિન્ટુ હસમુખલાલ શાહ (ઉં.વ .૪૮)  હુજરતપાગા રોડ પર કલકત્તા કાર એસેસરિઝ નામની દુકાન ચલાવતા હતા. ગઇકાલે મોડીરાત સુધી તેઓ ઘરે નહીં આવતા પરિવારજનો શોધવા નીકળ્યા હતા.  દુકાને આવીને શટર ઉંચું કરીને તેઓએ જોયું તો પિન્ટુએ દુકાનમાં જ પંખા સાથે વાયર બાંધીને ગળા  ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે કારેલીબાગ પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી  હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ છે કે, અમારે વારસાઇ દેવું હતું. જેના કારણે વ્યાજખોરો  ચેક લઇને ધમકી આપતા હતા. મૂડી તેમજ  વ્યાજનું વ્યાજ વસુલ કર્યા પછી પણ મારા ભાઇ પાસે વધુ રૃપિયાની માગણી કરતા હતા. વ્યાજખોરોના ત્રાસના કારણે જ પિન્ટુએ આપઘાત કર્યો છે.  પરિવારે ત્રણ વ્યાજખોરોના નામ પણ કહ્યા હતા. કારેલીબાગ પોલીસ દ્વારા આ અંગે પરિવારજનોના વિગતવાર નિવેદનો લઇ કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, વર્ષ ૧૯૮૯ થી કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. વેપારીએ અગાઉ પણ આપઘાતની કોશિશ કરી હતી.

વેપારી મોબાઇલ ફોન પણ રાખતા નહતા

દુકાનની અસલ  ફાઇલ પણ વ્યાજખોરોએ દબાવી રાખી છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર

પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, વ્યાજખોરો ખોટા હિસાબો આપતા હતા. તેઓ  એક કરોડની માગણી કરતા હતા. તેઓ દુકાનની અસલ ફાઇલ દબાવી રાખતા હતા.જેથી, અમે દુકાન  પણ વેચી શકતા નહતા. તેઓ અમને આખા પરિવારને ખૂબ જ હેરાન કરતા હતા.તેના ત્રાસથી કંટાળીને જ મારા ભાઇએ આપઘાત કર્યો છે. તેવું મૃતકના નાના ભાઇએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વેપારી મોબાઇલ ફોન  પણ  રાખતા નહતા.

ચેક રિટર્નના કેસનો ચુકાદો આવવાનો હોઇ વેપારી ટેન્શનમાં હતા

વડોદરા,

પોલીસ દ્વારા સમગ્ર  કેસની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, ચેક રિટર્નના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. એક કેસમાં મૃતકને સજા  પણ થઇ  હતી. બીજા  કેસનો ચુકાદો આવવાનો  હતો. જેના કારણે વેપારી ટેન્શનમાં રહેતા હતા. દાદા અને પિતાના સમયથી ચાલતા દેવુ કેટલું હતું, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. વેપારીની પુત્રી ઓસ્ટ્રેલિયા છે.જ્યારે  પુત્ર પૂનામાં છે.

Next Post
નવાયાર્ડના મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ | License of medical store in Navayard permanently…

નવાયાર્ડના મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ | License of medical store in Navayard permanently...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…

દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…

આસામમાં 85 ટકા, કેરળમાં 78 ટકા અને પુડુચેરીમાં 86 ટકા મતદાન | 85 percent voting in Assam 78 percent …

આસામમાં 85 ટકા, કેરળમાં 78 ટકા અને પુડુચેરીમાં 86 ટકા મતદાન | 85 percent voting in Assam 78 percent …

જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

વટવામાં પડોશીઓ વચ્ચે તકરારમાં મહિલા ઉપર ચાકુથી હુમલો | Fefin a atake ren naif non Vatwa

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
દારુની મહેફીલ માણતા સગીર સહિત ત્રણ પકડાયા | Ülümön ra ares atun ra pwapwaiti eü kametipen ünümi saka…
GUJARAT

અમદાવાદ, ગુરુવાર પોલીસની નિષ્ક્રયતાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દારુ બંધીના દાવા અને...

Read more

આસામમાં 85 ટકા, કેરળમાં 78 ટકા અને પુડુચેરીમાં 86 ટકા મતદાન | 85 percent voting in Assam 78 percent …

જશોદાનગર- શાહઆલમમાં મકાના તાળાં તોડી રૃા.૨.૭૨ લાખની મતા ચોરી | Ekkewe pisek ra tori Rs 2 72 lakh ra …

વટવામાં પડોશીઓ વચ્ચે તકરારમાં મહિલા ઉપર ચાકુથી હુમલો | Fefin a atake ren naif non Vatwa

મિતિયાળામાં 30 કલાકમાં 14 આંચકા,વધુ 3.0નો તીવ્ર ભૂકંપ | 14 tremors in 30 hours in Mitiyala another 3…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In