• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન | assembly elections 2026

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન | assembly elections 2026
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

Load More

(પીટીઆઇ)     તિરુવનંતપુરમ/ગુવાહાટી, તા. ૯

ચૂંટણી પંચનાં આંકડા અનુસાર ગુરૃવારે થયેલી વિધાનસભા
ચૂંટણીમાં આસામમાં ૮૫ ટકાથી વધારે મતદાન નોંધવામાં આવ્યું છે. જ્યારે કેરળમાં ૭૮
ટકાથી વધારે મતદાન થયું હતું. આ બંને રાજ્યોમાં સત્તાધારી પક્ષ સતત ત્રીજી વખત
સત્તામાં આવવાની આશા રાખી રહ્યાં છે.

આ ભારે મતદાનને ઐતિહાસિક ગણાવતા આસામનાં મુખ્યપ્રધાન હિમંત
સરમાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીનું પરિણામ અગાઉથી જ દેખાઇ રહ્યું છે. અમારા
લોકોનાં  ચહેરા પર જોવા મળી રહેલી આશા
, ગૌરવ અને આશામાં.

જો કે કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇએ ભારપૂર્વક જણાવ્યું હતું
કે આ ભારે મતદાન  એક નવા અને સારા આસામ તથા
એક નવા નેતૃત્ત્વ માટે હતું.

ગોગોઇએ વધુમાં જણાવ્યું હતું કે હવે ચૂંટણી પંચની જવાબદારી
છે કે તે ઇવીએમની સુરક્ષા સુનિશ્ચિત કરે અને મતોની ગણતરી યોગ્ય રીતે કરે.

સરમા અને ગોગોઇ બંને આ ચૂંટણીમાં ૧૨૬ વિધાનસભા બેઠકો પર લડી
રહેલા કુલ ૭૨૨ ઉમેદવારોમાં સામેલ છે. કુલ મતદારોની સંખ્યા ૨.૫ કરોડ હતી. ૨૦૨૧ની આસામ
વિધાનસભા ચૂંટણીમાં ૮૨.૦૪ ટકા મતદાન થયું હતું.

૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં કેરળમાં ૭૪.૦૬ ટકા મતદાન થયું
હતું. કેરળની ૧૪૦ વિધાનસભા બેઠકો પર કુલ ૮૮૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.
કેરળની ચૂંટણી નક્કી કરશે કે એલડીએફ(લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ)ને સતત ત્રીજી વખત
સત્તા મળશે કે નહીં.

કેરળ અને આસામની સાથે ગુરૃવારે ૩૦ સભ્યોવાળી પુડુચેરી
વિધાનસભા માટે પણ આજે મતદાન થયું હતું. પુડુચેરીમાં ૮૬ ટકાથી વધારે મતદાન
નોંધવામાં આવ્યું છે. પુડુચેરીમાં કોંગ્રેસનાં નેતૃત્ત્વવાળુ ગઠબંધન એઆઇએનઆરસીનાં
નેતૃત્ત્વવાળા મોરચા પાસેથી સત્તા છીનવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

હવે ૨૩ એપ્રિલે તમિલનાડુમાં એક જ તબક્કામાં તમામ વિધાનસભા
માટે મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલ એમ બે તબક્કામાં વિધાનસભા માટે
મતદાન થશે. ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચોથી મેનાં રોજ મત ગણતરી
થશે.

Next Post
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…
GUJARAT

Crude Oil Price : અમેરિકા અને ઇરાન વચ્ચે લાંબા સમય બાદ આખરે એક વ્યાપક શાંતિ સમજૂતી પર સહમતિ સધાઈ ગઈ...

Read more

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In