• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં ‘ગુજસીટોક’માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને | 3 leaders involved in ‘Gujsi …

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં ‘ગુજસીટોક’માં સંડોવાયેલા 3 આગેવાનો પણ ચૂંટણી જંગમાં મેદાને | 3 leaders involved in ‘Gujsi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

Load More

મહાપાલિકાની ચૂંટણીમાં રાજકારણના અપરાધીકરણનો નવો અધ્યાય : ‘રાજકારણના અપરાધીકરણ’ની રેસમાં અત્યારે કોંગ્રેસ અને આપ આગળ : પૂર્વ વિપક્ષી નેતાને પોલીસ જાપ્તા હેઠળ ફોર્મ ભરવા કોર્ટની મંજૂરી

જામનગર, : ગુજરાતનું ‘છોટા કાશી’ ગણાતું જામનગર અત્યારે માત્ર તેના ઉદ્યોગો કે બાંધણી માટે નહીં, પરંતુ રાજકીય ગરમાવાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે એવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, જે લોકશાહીની મૂલ્યનિષ્ઠા સામે અનેક સવાલો ઉભા કરે છે. જામનગરના રાજકીય ફલક પર પ્રથમ વખત એવા ત્રણ આગેવાનો નસીબ અજમાવવા જઈ રહ્યા છે, જેમના પર રાજ્યના સૌથી કડક કાયદા પૈકીના એક એવા ‘ગુજસીટોક’ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં જે પ્રકારની ઉમેદવારોની પસંદગી થઈ રહી છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે રાજકીય પક્ષો માટે જીત એ જ એકમાત્ર માપદંડ બની ગયો છે. કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.૧૬માં પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરીની પસંદગી કરવામાં આવી છે. તેમનો રાજકીય પ્રવાસ પક્ષપલટાથી ભરેલો રહ્યો છે. સૌપ્રથમ કોંગ્રેસ, પછી ભાજપ અને હવે ફરી કોંગ્રેસ. જો કે, તેમની ઓળખ માત્ર પક્ષપલટા પૂરતી મર્યાદિત નથી. અગાઉ ગુજસીટોક પ્રકરણમાં સંડોવાયેલા હતા અને જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. હાલ જામીન પર મુક્ત થતાં જ તેમને પક્ષે ટિકિટ આપતા રાજકીય વર્તુળમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ કોંગ્રેસના જ પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં છે. તેમનું નામ પણ ગુજસીટોકના ગંભીર ગુનાઓમાં ઉછળ્યું હતું. પક્ષના પૂર્વ હોદ્દેદાર હોવાના નાતે તેમની પકડ મજબૂત મનાય છે, પરંતુ અપરાધના ઓછાયા હેઠળની તેમની ઉમેદવારી વિરોધ પક્ષ માટે મોટું હથિયાર બની રહી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ‘રાજકારણના અપરાધીકરણ’ની રેસમાં પાછળ નથી. ‘આપ’ તરફથી પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજી મેદાનમાં છે. નોંધનીય છે કે, તેમની સામેના કેસો એટલા ગંભીર છે કે તેમને ચૂંટણી લડવા માટે રાજકોટની કોર્ટ પાસેથી ખાસ મંજૂરી મેળવવી પડી છે. 

માત્ર ગુજસીટોક જ નહીં, ભ્રષ્ટાચારના કેસો પણ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો છે. વોર્ડ નં. 6માં ગત ટર્મમાં બસપાના સિમ્બોલ પરથી ચૂંટાયેલા પૂર્વ કોર્પોરેટર, જેઓ મનપાની કચેરીમાં જ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા, તેઓ પણ હવે પંજાના સહારે મેદાનમાં ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેલમાં જઈ આવ્યા બાદ બે દિવસ પહેલા જ તેમનું કોંગ્રેસમાં સ્વાગત કરવામાં આવ્યું છે, જે પક્ષની નૈતિકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે.

Next Post
કચ્છની ભારત-પાક સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્વાંજલિ | Tributes paid to martyrs at Sardar Post…

કચ્છની ભારત-પાક સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્વાંજલિ | Tributes paid to martyrs at Sardar Post...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…
GUJARAT

ફોટો સોર્સ: ફાઈલ તસવીર The Pizza Hut Era Begins, Fresh Toppings, New Owners: વર્ષ 1990 અને 2000ના દાયકામાં લાખો ભારતીયો...

Read more

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In