• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કચ્છની ભારત-પાક સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્વાંજલિ | Tributes paid to martyrs at Sardar Post…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કચ્છની ભારત-પાક સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્વાંજલિ | Tributes paid to martyrs at Sardar Post…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

Load More

CRPF દ્વારા શૌર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ : CRPFની એક નાનકડી ટુકડીની ગાથા સમગ્ર ભારતીયો માટે ગર્વ સમાન : આઈજી વિરેન્દ્ર અગ્રવાલ

 ભુજ, : દર વર્ષેે 09 એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીયસરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્વાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના બલિદાનને યાદ કર્યું  હતું. આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજી વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, સીઆરપીએફમાં નવનિયુક્ત કેડેટ્સને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, શૌર્ય દિવસની ગાથામાંથી શીખ મળે છે કે આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારી જઈએ. મન મક્કમ રાખીને દેશસેવા કરવી જોઈએ.  સીઆરપીએફ એક નાનકડી ટુકડીની ગાથા સમગ્ર ભારતીયો માટે ગર્વ સમાન છે. 

ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ  વિસેન એ કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. શૌર્ય દિવસની ઉજવણીના સહયોગ માટે તેઓએ બોર્ડર સિક્યોરિટી ફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 1965ના યુદ્વમાં પાકિસ્તાનની 3,000 થી વધારે સૈનિક ધરાવતી એક બ્રિગેડે સરદાર પોસ્ટ ખાતે હુમલો કર્યો હતો. CRPFના જવાનો એ સમયે માત્ર 150ની સંખ્યામાં જ હાજર હતા છતા પણ તેઓએ નિભકતાથી અને સૂઝબૂઝથી પોતાની વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટ કરવા ફરજ પાડી હતી. CRPFના વળતા પ્રહારથી પાકિસ્તાનના 34 સૈનિકો માર્યા ગયા અને દુશ્મનના લશ્કરને ભારે ખુવારીનો સામનો કરવો પડયો હતો. દુશ્મનની સાથે લડતા લડતા CRPFની બીજી બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા. CRPFને  4 પાકિસ્તાની સૈનિક જીવતા પકડવામાં સફળતા મળી હતી.

 આ શૌર્યદિવસની ઉજવણી દરમિયાન સીઆરપીએફ દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોને શ્રધ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી. શૌર્યદિવસના કાર્યક્રમમાં ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન, બીએસએફ 90 બટાલિયનના કમાન્ડન્ટ વિજયકુમાર, નાયબ પોલીસ અધિક્ષક ડો. વિશ્વા શાહ, સીઆરપીએફના ઉપ-કમાન્ડન્ટ અભિજીત કાલે, સીઆરપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ  દિનેશ ચંદ્વ ચંદેલ, નાયબ માહિતી નિયામક  ઘનશ્યામ પેડવા સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ, સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Post
74 વર્ષના વયોવૃધ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 78 લાખ પડાવાયા | 74 year old man digitally arrested Rs 7…

74 વર્ષના વયોવૃધ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 78 લાખ પડાવાયા | 74 year old man digitally arrested Rs 7...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…
GUJARAT

Akhilesh Yadav On Shiv Sena UBT : મહારાષ્ટ્રમાં શિવસેના UBTમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને પક્ષમાં ભંગાણના દાવાઓ વચ્ચે સમાજવાદી...

Read more

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In