• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોર્ટે પિતાને મળવા જતાં પુત્રનો કાર ચાલકે ભોગ લીધો | Car driver kills son on way to meet father in c…

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોર્ટે પિતાને મળવા જતાં પુત્રનો કાર ચાલકે ભોગ લીધો | Car driver kills son on way to meet father in c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect…

Load More

રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગ પાસે હીટ એન્ડ રન : મર્ડરનાં ગુનામાં 2 વર્ષથી જેલમાં બંધ શખ્સ સાથે તેના પુત્રને મળાવવા ફઇ જતી હતી તે વખતે અકસ્માત

રાજકોટ, : ખૂનનાં ગુનામાં જેલમાં બંધ પિતા કોર્ટ મુદ્દતે આવતા હોવાથી તેને મળવા ગયેલા સાડા ચાર વર્ષનાં પુત્રનો કાર ચાલકે ભોગ લીધો હતો. જામનગર રોડ પાસે નવી કોર્ટ બિલ્ડિંગ સામે સવારે સર્જાયેલા આ અકસ્માત બાદ કાર ચાલક ભાગી ગયો હતો. ગાંધીગ્રામ-2 પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નાગેશ્વર બસ સ્ટેન્ડની પાછળ ઝુપડપટ્ટીમાં રહેતા વસંતબેન જખાનીયા (ઉ.વ. 27)એ પોલીસને જણાવ્યું કે, તેનો ભાઇ નિતેશ છેલ્લા બે વર્ષથી પોપટપરા જેલમાં છે. જ્યારે નિતેશની પત્ની નીરા છેલ્લા એકાદ માસથી ક્યાંક જતી રહેતા તેનો પુત્ર રાજ (ઉ.વ. સાડા ચાર વર્ષ) તેની સાથે રહેતો હતો. તેના ભાઇ નિતેશની આજે કોર્ટમાં મુદ્દત હતી. જેથી તેના પુત્ર રાજને તેની સાથે મળાવવા માટે નીકળી હતી. 

નવી કોર્ટ બિલ્ડિંગ પાસે પગપાળા જતી હતી ત્યારે કાળા કલરની કારે રાજને પાછળથી હડફેટે લીધો હતો. જેથી રાજ રોડની વચ્ચેના ડીવાઇડર તરફ ભટકાતા માથામાં અને શરીરમાં ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને રિક્ષામાં બેસાડી સિવિલ લઇ ગયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. 

અકસ્માત સર્જ્યા બાદ ચાલક નવી કોર્ટ તરફ જતો રહ્યો હતો. કારનાં નંબર તેણે પોલીસને આપ્યા છે. જોકે સીરીઝ જોઇ શક્યા ન હતા. ગાંધીગ્રામ-2 પોલીસે કાર નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે. મૃતક રાજ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા નંબરનો હતો.

Next Post
ટંકારાના લજાઇ ગામે પત્નીની હત્યા કરી પતિએ લાશ ઝાડીમાં ફેંકી દીધી | Husband kills wife in Lajai villa…

ટંકારાના લજાઇ ગામે પત્નીની હત્યા કરી પતિએ લાશ ઝાડીમાં ફેંકી દીધી | Husband kills wife in Lajai villa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect…

સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…
GUJARAT

– દિલ્હી પોલીસને દેશવ્યાપી નેટવર્કમાં વધુ જાસૂસોની સંડોવણીની આશંકા – પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી એજન્સી આઈએસઆઈના ઈશારે અનેક રાજ્યોમાં સીસીટીવી સર્વેલન્સનું...

Read more

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect…

સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon…

ઉમેદવારોનો રાફડો ફાટયો – એક જ દિવસમાં 386 ફોર્મ ભરાયા | The flood of candidates exploded 386 forms w…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In