• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભૂલુ પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ : વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું | Pan…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભૂલુ પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ : વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું | Pan…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Vadodara : વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલા અભિલાષા ચાર રસ્તાના રહેણાંક વિસ્તાર ઇન્દ્રપુરી રેસીડેન્સીયલ કોમ્પલેક્ષમાં વન્ય પ્રાણી શિયાળ આવી ગયાની જાણ થતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. મોડી રાતના અંધારામાં કેનાલ તરફના રસ્તેથી જંગલી પ્રાણી આવી ગયું હોવાની શક્યતા છે. ઘટના સ્થળે દોડી આવેલા વન અધિકારી કર્મીઓએ વન્ય જીવને પકડવા પ્રયાસ શરૂ કરતા ભારે જહેમત બાદ શિયાળ પકડાતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો. 

ઉલ્લેખનીય છે કે, ન્યુ સમા રોડના અભિલાષા કોમ્પ્લેક્સ પાસેના રેસીડેન્સિયલ ઇન્દ્રપુરી કોમ્પ્લેક્સમાં વહેલી સવારે સ્થાનિકે વન્ય પ્રાણી શિયાળ જોયું હતું. પ્રાથમિક તબક્કે જ ઓળખાઈ ગયેલા શિયાળ અંગેની જાણ થતા જ આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરાઈ હતી જેથી અધિકારીઓ સાથે કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રહેણા એક વિસ્તારમાંથી અચાનક કોઈક બહાર આવતા ગભરાયેલું શિયાળ બાજુના એક દરવાજા પાસે બેસી ગયું હતું. જોકે વન વિભાગના કર્મીઓએ આ જંગલી પ્રાણીને કોઈપણ જાતનું નુકસાન ન થાય એવી રીતે પકડવાનું આયોજન કર્યું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ શિયાળનું રેસ્ક્યૂ કરતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. 

ઉલ્લેખનીય છે કે, રાત્રિના અંધકારમાં ભૂલું પડેલું શિયાળ કેનાલ રસ્તેથી રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયું હોવાની શક્યતા છે.

Next Post
વડોદરામાં યુવકને ‘સ્ટંટ’ ભારે પડ્યો, મોઢે પ્લાસ્ટિક બાંધી પૂરપાટ ઝડપે બાઈક દોડાવી, અકસ્માતમાં મોત | …

વડોદરામાં યુવકને 'સ્ટંટ' ભારે પડ્યો, મોઢે પ્લાસ્ટિક બાંધી પૂરપાટ ઝડપે બાઈક દોડાવી, અકસ્માતમાં મોત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

છોટાઉદેપુર: કવાંટ-નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટ સામે 24 ગામોનો વિરોધ, સર્વે કરવા આવેલા અધિકારીઓને ભગાડ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…
GUJARAT

DK Shivakumar To Become Karnataka New CM :  કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી સત્તા પરિવર્તનની ચર્ચાઓનો અંત આવ્યો છે. બેંગલુરુમાં...

Read more

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

છોટાઉદેપુર: કવાંટ-નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટ સામે 24 ગામોનો વિરોધ, સર્વે કરવા આવેલા અધિકારીઓને ભગાડ…

અમદાવાદના ખોખરામાં શિવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રમતોત્સવનું આયોજન: બાળકો અને યુવાનોમાં અદભુ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In