• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રસોઈ ટિપ્સ: ‘ઇન્સ્ટન્ટ’ કાચી કેરીની ચટણી બનાવવાની સૌથી સરળ રીત, મિનિટોમાં કરો તૈયાર | easy 3 step raw mango chutney recipe at home

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Raw Mango Chutney: ઉનાળાની ગરમીની શરૂઆત થતા જ રસોડામાં કાચી કેરીનું આગમન થઈ જાય છે. સ્વાદમાં ખાટી-મીઠી એવી કાચી કેરી માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી માનવામાં આવે છે. ખાસ કરીને કાચી કેરીની ચટણી દરેક પ્રકારના ભોજન સાથે એક અલગ જ લિજ્જત આપે છે. જો તમે પણ ઘરે જ ઝટપટ અને સરળ રીતે આ સ્વાદિષ્ટ ચટણી બનાવવા માંગતા હોવ, તો આ માત્ર 3 સ્ટેપની રેસીપી તમારા માટે બેસ્ટ સાબિત થશે.

આ ચટણી બનાવવા માટે તમારે બે નંગ મોટી કાચી કેરી, એક ટેબલ સ્પૂન ખમણેલું નાળિયેર, એક ટેબલ સ્પૂન સમારેલી કોથમીર, ચાર નંગ લીલાં મરચાં, ચાર કળી લસણ અને અડધો ઈંચ આદુની જરૂર પડશે. આ ઉપરાંત સ્વાદ મુજબ મીઠું, વઘાર માટે તેલ, મીઠો લીમડો, રાઈ અને હીંગ તૈયાર રાખવા.

સ્ટેપ 1: કેરીની તૈયારી

સૌ પ્રથમ કાચી કેરીને પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેની છાલ ઉતારી તેના મધ્યમ કદના ટુકડા કરી લો. ચટણી બનાવવાની અન્ય સામગ્રી પણ સાથે તૈયાર રાખો જેથી બનાવતી વખતે સરળતા રહે.

સ્ટેપ 2: ચટણી પીસવી

હવે મિક્સર જારમાં કેરીના ટુકડા લો. તેમાં નાળિયેર, કોથમીર, લીલાં મરચાં, આદુ, લસણ, મીઠું અને થોડી હીંગ ઉમેરો. આ બધું જ સરખી રીતે પીસીને એક મુલાયમ પેસ્ટ બનાવી લો. તૈયાર થયેલી આ ચટણીને એક બાઉલમાં કાઢી લો.

આ પણ વાંચો: AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ

સ્ટેપ 3: વઘાર કરવો

ચટણીનો સ્વાદ બમણો કરવા માટે એક નાના પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડવા લાગે એટલે તેમાં મીઠો લીમડો ઉમેરી હળવું સાંતળી લો. હવે આ ગરમાગરમ વઘારને તૈયાર કરેલી ચટણી પર રેડી દો. તમારી ચટાકેદાર કાચી કેરીની ચટણી પીરસવા માટે તૈયાર છે.

Next Post
‘આટલી ભીડ તો મારા ગુજરાતમાં પણ નથી જોઈ’, બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર | Wes…

‘આટલી ભીડ તો મારા ગુજરાતમાં પણ નથી જોઈ’, બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર | Wes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In