• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે પડાપડી : ડોક્યુમેન્ટ બાબતે છેલ્લી ઘડી સુધી ઉચાટ …

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે પડાપડી : ડોક્યુમેન્ટ બાબતે છેલ્લી ઘડી સુધી ઉચાટ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

Load More

Vadodara Corporation : વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની વડોદરા પાલિકાની ચૂંટણી અંગે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય માહોલ ગરમાયો હતો. ગઈ કાલે સાંજે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસે મોડી રાત્રે પોતાની યાદી જાહેર કરતા બંને પક્ષના ઉમેદવારોમાં આજે સવારથી અનેરો ઉત્સાહ સહિત તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો. આજે છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરવા માટે શહેરની વિવિધ સરકારી કચેરીએ ભારે પડાપડી જોવા મળી હતી. આ ઉપરાંત જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉમેદવારો તેમજ તેમના સમર્થકો સવારથી જ દોડધામ કરતા જોવા મળ્યા હતા.

ઉમેદવારી ફોર્મ ભરવા માટે જરૂરી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, એફિડેવિટ, મિલ્કતની વિગતો તેમજ અન્ય દસ્તાવેજોને પૂર્ણ કરવા ઉમેદવારો છેલ્લી ઘડી સુધી પ્રયત્નશીલ રહ્યા હતા. ઘણા ઉમેદવારોને દસ્તાવેજોની નાની-મોટી ખામીઓ દૂર કરવા માટે ફરી ફરીને કચેરીઓમાં જવું પડ્યું હતું, જેના કારણે ઉમેદવારો અને તેમના કાર્યકરોમાં સતત ઉચાટ અને તનાવનો માહોલ જોવા મળ્યો હતો.

ભાજપના લગભગ તમામ ઉમેદવારો અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા જે તે વિસ્તારની કચેરીએ ઢોલ નગારા સહિત રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. પક્ષના ઝંડા, બેનરો અને નારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમેદવારો સાથે કચેરી સુધી પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ઉમેદવારી સ્વીકારતી કચેરીઓની આસપાસના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી જતા સામાન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

બીજી તરફ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આચાર સંહિતાના પાલન અંગે ચૂંટણી પંચ પણ સતર્ક જોવા મળ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા આવતી રેલીઓમાં કોઈ પ્રકારનો ભંગ ન થાય તેની ખાતરી કરવા માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી હતી. ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારોને પણ નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોવાથી દિવસભર રાજકીય ગરમાવો રહ્યો હતો. હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રચાર માટેની હરીફાઈ વધુ તેજ બનશે અને કાલથી શહેરમાં રાજકીય ચહલપહલ આગામી દિવસોમાં વધુ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Next Post
મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત…

મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…
GUJARAT

Class 9th Student Misdemeanor Case: ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગંભીર અને સંવેદનશીલ ઘટના ઘટી છે....

Read more

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In