• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મૃતકના પુત્રની બેદરકારી મામલે ગુનો નોંધવા માગ | Demand to register a case regarding negligence of th…

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મૃતકના પુત્રની બેદરકારી મામલે ગુનો નોંધવા માગ | Demand to register a case regarding negligence of th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f…

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

Load More

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ગઈકાલે બપોરે બસ સ્ટેશનની ઇમારતના એન્ટ્રી-એક્ઝિટ માર્ગ પર સુશોભન માટેબનાવવામાં આવેલું ભારેખમ સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થયુ હતું.

આ દુર્ઘટનામાં અમદાવાદના ૭૦ વર્ષના પ્રવાસી નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે કાટમાળ નીચે દબાઈ જતા ઘટનાસ્થળ પર જ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આજે મૃતકના પુત્ર અનિમેષ દવેએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, એસ.ટી. સત્તાવાળાઓ આ ઘટના વાઇબ્રેશનના કારણે બની હોવાનો બચાવ કરી રહ્યું છે. તેઓએ સીધો સવાલ ઉઠાવ્યો કે, જો વાઇબ્રેશન ખતરાભર્યું હતું, તો પછી બસોની અવરજવર કેમ ચાલુ રાખવામાં આવી? તેઓએ એ પણ સવાલ કર્યો કે જો આ સ્ટ્રક્ચર કોઈ બસ ઉપર પડયું હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ ગઈ હોત. આ ઘટનામાં મેનેજમેન્ટની બેદરકારી સ્પષ્ટ જણાય છે એમ તેઓએ ઉમેર્યું હતું.

એમણે જણાવ્યું કે, બસ સ્ટેશનના મેઇન્ટેનન્સ મામલે જવાબદાર સામે ગુનો દાખલ થવો જોઈએ, પરંતુ પોલીસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે તેવું કારણ આગળ ધરે છે. તેઓએ માગ કરી છે કે વહેલી તકે ફરિયાદ નોંધવામાં આવે અને પોસ્ટમોર્ટમ થાય જેથી તેઓ પિતાના પાર્થિવ દેહને ઘરે લઈ જઈ શકે, જ્યાં પરિવારના સભ્યો રાહ જોઈ રહ્યા છે.

Next Post
આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …

આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f…

મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f…

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f…
GUJARAT

મુંબઈ : ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની વેચવાલી સતત મેમાં પણ જળવાઈ રહી હતી. પ્રાપ્ત ડેટા પ્રમાણે મેમાં એફપીઆઈએ ...

Read more

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

બંગાળમાં મમતાના ભત્રીજા અભિષેક પર હુમલો : ઇંડા ફેંકાયા, શર્ટ ફાડયો | Mamata’s nephew Abhishek attack…

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે | India’s waste to emit 11…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In