• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લૂટેરી દુલ્હનના 2 સાગરિતને 3 વર્ષ સખત કેદની સજાનો હુકમ | 2 accomplices of bride robber sentenced to …

satyasamachar by satyasamachar
April 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લૂટેરી દુલ્હનના 2 સાગરિતને 3 વર્ષ સખત કેદની સજાનો હુકમ | 2 accomplices of bride robber sentenced to …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરવામાં આવી | Import duty on cotton abolished for five…

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી | India …

હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…

Load More

રોહીસાના યુવાન સાથે લગ્નનું નાટક કરી ૨.૬૦ લાખની ઠગાઈ કરેલી

પતિને ભાઈ બનાવી ઓળખાણ કરાવી હતી, યુવતી સામે ધરપકડ વોરંટ ઈસ્યુ

રાજુલા –  રોહિસા ગામના યુવાન સાથે લગ્નનું નાટક કરી ૨.૬૦ લાખની ઠગાઈ આચરવાના કેસમાં લૂટેરી દુલ્હનના બે સાગરિતને ત્રણ વર્ષ સખત કેદની સજાનો હુકમ કરાયો છે.

રોહિસા ગામે રહેતા દેવજીભાઈ ગોવિંદદાસ ચૌહાણ નામના યુવાનના લગ્ન કરાવવા માટે તેમના પિતા ગોવિંદદાસ માધવદાસ ચૌહાણે દલાલ ઈશ્વરદાસ પરશોત્તમદાસ દેવમુરારી નામના શખ્સ સાથે સંપર્ક કરી તેને પ્રથમ ટિકિટ ભાડાના ૧૦ હજાર રૃપિયા આંગડિયા મારફત આપ્યા હતા. ત્યારબાદ ઈશ્વરદાસ, યુવતી પ્રિયંકા હરબાજી ઢોબળે અને તેનો પતિ ધર્મેન્દ્ર બાબુભાઈ પ્રજાપિત સહિતનાઓ યુવક અને તેના પરિવારને મળ્યા હતા. ત્યારે ધર્મેન્દ્રને પ્રિયંકાનો ભાઈ હોવાની ઓળખ કરાવી રૃા.૨,૬૦,૦૦૦માં લગ્ન કરી રોહિસા ગામે ફૂલહાર કરી સાંજે અમરેલીમાં લગ્ન નોંધણી કરાવી હતી. બીજા દિવસે લૂટેરી દુલ્હન પ્રિયંકાએ કપડાંની ખરીદીનું બહાનું કરતા યુવકની બહેન લક્ષ્મીબેન તેણી સાથે ટીંબી ગામે કપડાં લેવા માટે ગયા હતા. ત્યાં બપોરના સમયે પ્રિયંકા ઝાડીમાં શૌચક્રિયા કરવા જવાનું કહીં રફુચક્કર થઈ ગઈ હતી. આ બાબતે ત્રણેય સામે વિશ્વાસઘાત, છેતરપિંડી, ૨.૬૦ લાખની રકમ ઓળવી જઈ ખોટી ઓળખ આપી ઠગાઈ કર્યા અંગેનો ગુનો દાખલ થયો હતો. આ કેસ જાફરાબાદના જ્યુડી. મેેજિ.ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દિવ્યેશ બી. ગાંધીની દલીલો, પુરાવાઓનું મુલ્યાંકન કરી ન્યાયમૂર્તિ પી.એમ. કામદારે આરોપી ઈશ્વરદાસ દેવમુરારી અને ધર્મેન્દ્ર પ્રજાપતિને ત્રણ વર્ષ સખત કેદની સજા, ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ લૂંટેરી દુલ્હન પ્રિયંકા હરબાજી ફરાર હોય, તેની સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરાયંજ છે.

Next Post
દેવળિયા ગામે જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા | 7 people caught gambling in Devaliya village

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરવામાં આવી | Import duty on cotton abolished for five…

1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરવામાં આવી | Import duty on cotton abolished for five…

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી | India …

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી | India …

હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…

હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરવામાં આવી | Import duty on cotton abolished for five…
GUJARAT

મુંબઈ : ટેકસટાઈલ ઉદ્યોગની લાંબા સમયની માગણીને ધ્યાનમાં રાખી સરકારે રૂની આયાત ડયૂટીને ઓકટોબર સુધી નાબુદ કરવાની શનિવારે જાહેરાત કરી...

Read more

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી | India …

હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…

આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In