• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li…

satyasamachar by satyasamachar
April 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાવ-થરાદ: લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ | Tharad Vav Li…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેલવે સ્ટેશન પાસેથી વિદેશી દારૃ ભરેલી કાર મળી આવી | Car loaded with foreign liquor found near railwa…

કોબડી ગામે દંપતી અને પુત્રી પર 4 લોકોનો ધોકા વડે હુમલો | Couple and daughter attacked with sticks by…

રાજયમાં પ્રથમ કિસ્સો, ચોંડા ગામના માસુમ બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું | First case in the state…

Load More

Vav-Tharad Live-In Relationship Case: વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા પ્રેમ પ્રકરણ અને લીવ-ઇન રિલેશનના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. લાખાણી તાલુકાની એક પરણિત મહિલા, જે યુવક સાથે મૈત્રી કરાર પર રહેતી હતી, તેણે હવે કેશવ માળી નામના યુવક સામે આગથળા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘ડેડુવા ગામના કેશવ ભલાજી માળીએ મને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ મને અલગ-અલગ શહેરોમાં લઈ જઈ તેની મરજી સામે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.’ આ ઉપરાંત યુવતીનો આક્ષેપ છે કે યુવકે બળજબરી પૂર્વક લીવ-ઇન રિલેશનશિપના ડોક્યુમેન્ટ્સ પર સહી કરાવવામાં આવી હતી.

આ પણ વાંચો: વાવ-થરાદ: મૈત્રી કરારથી સાથે રહેતા પ્રેમીનું યુવતીના પરિવારે અપહરણ કરી તાલિબાની સજા આપી, 24 સામે ફરિયાદ

યુવતીને જાનથી મારી નાખવાની ધમકી!

કેશવ યુવતીને તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તબીબી તપાસ દરમિયાન મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પરિવારે શોધખોળ આદરી તેને અમદાવાદના વટવા વિસ્તારમાંથી શોધી કાઢી હતી અને પરત લાવ્યા હતા. યુવતીએ માત્ર કેશવ જ નહીં, પરંતુ ગુનામાં મદદગારી કરવા બદલ ટરૂવા ગામના હરચંદભાઈ દાનાજી માળી અને પીરાજી ઉમાજી માળી સામે પણ ફરિયાદ કરી છે. પીડિતાના જણાવ્યાનુસાર, આરોપીઓએ તેના પર્સમાંથી અઢી તોલાનો સોનાનો હાર અને બુટ્ટી પણ પડાવી લીધા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આગથળા પોલીસે આ મામલે બી.એન.એસ.ની વિવિધ કલમો (87, 64(1), 351(3) વગેરે) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે,  અગાઉ આ મામલે યુવકને ઢોર માર મારવા બદલ યુવતીના 12 પરિવારજનો સામે ફરિયાદ થઈ હતી, ત્યારે હવે યુવતીના નિવેદન બાદ મામલો વધુ ગૂંચવાયો છે. 

Next Post
જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર | A trader was caught…

જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર | A trader was caught...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રેલવે સ્ટેશન પાસેથી વિદેશી દારૃ ભરેલી કાર મળી આવી | Car loaded with foreign liquor found near railwa…

રેલવે સ્ટેશન પાસેથી વિદેશી દારૃ ભરેલી કાર મળી આવી | Car loaded with foreign liquor found near railwa…

કોબડી ગામે દંપતી અને પુત્રી પર 4 લોકોનો ધોકા વડે હુમલો | Couple and daughter attacked with sticks by…

કોબડી ગામે દંપતી અને પુત્રી પર 4 લોકોનો ધોકા વડે હુમલો | Couple and daughter attacked with sticks by…

રાજયમાં પ્રથમ કિસ્સો, ચોંડા ગામના માસુમ બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું | First case in the state…

રાજયમાં પ્રથમ કિસ્સો, ચોંડા ગામના માસુમ બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું | First case in the state…

ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people ar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રેલવે સ્ટેશન પાસેથી વિદેશી દારૃ ભરેલી કાર મળી આવી | Car loaded with foreign liquor found near railwa…
GUJARAT

દારૃ મંગાવનાર અને લાવનાર બન્ને ફરાર લોકલ ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૃ, કાર મળી રૃ.૪.૫૧ લાખનો મુદ્દામાલકબજે લીધો ભાવનગર – શહેરના...

Read more

કોબડી ગામે દંપતી અને પુત્રી પર 4 લોકોનો ધોકા વડે હુમલો | Couple and daughter attacked with sticks by…

રાજયમાં પ્રથમ કિસ્સો, ચોંડા ગામના માસુમ બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું | First case in the state…

ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people ar…

ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ : AI એજન્ટ UPIથી ખરીદી કરશે | New era in digital payments: AI agent will m…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In