• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

satyasamachar by satyasamachar
April 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

Load More

અમદાવાદ,રવિવાર

શહેરના એસપી રીંગ રોડ પર આવેલા રામોલ ટોલનાકા પરથી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે પેન્સીલના પાવડરની આડમાં લઇ  જવામાં આવી રહેલા રૂપિયા ૧ કરોડની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસ ટ્રક ડ્રાઇવરની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા પટીયાલાથી દારૂનો જથ્થો ભરાવીને ખેડા સુધી લઇ જવાની સુચના આપવામાં આવી હતી. સાથેસાથે આ પહેલા પણ તે એક  કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ લાવી ચુક્યો હતો. આ  અંગે એસએમસીએ વધુ તપાસ શરૂ કરી છે.

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ 2 - imageપંજાબના પટીયાલાથી એક બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રીંગ રોડ પરથી અસલાલી તરફ લઇ જવામાં આવી રહ્યાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારી આર જી ખાંટને મળી હતી. જેના આધારે શનિવારે રાતના સમયે રામોલ ટોલનાકા પર વોચ ગોઠવીને દારૂ ભરેલી ટ્રકને ઝડપી લીધી હતી. તપાસ કરતા તેમાંથી રૂપિયા ૧.૦૬ કરોડની કિંમતની ૨૦ હજાર જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.  ટ્રક ડ્રાઇવર ચુનારામ જાટની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ટ્રકના માલિક દેદરામ જાટે તેને નોકરી પર રાખ્યો હતો અને ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાની એક ટ્રીપ બદલ ૩૦ હજાર આપવાની ખાતરી આપી હતી. જેથી ટ્રક લઇને પટીયાલા ગયો હતો. જ્યાં દારૂ લોડ થતા તે રીંગ રોડ થઇને ખેડા જતો હતો. ત્યારે પોલીસે ઝડપી લીધો હતો.  તેણે પોલીસને એવી પણ વિગતો આપી હતી કે આ ટ્રીપ પહેલા તે એક કરોડની કિંમતનો વિદેશી દારૂ લઇને ખેડા આવ્યો હતો. જ્યાં એક હોટલ પર આવતા બાઇક પર આવેલા બે યુવકો ટ્રક લઇ ગયા હતા અને ખાલી કરીને ટ્રક પરત આપી હતી. આમ, દારૂ પહોંચતુ  કરવાનું મોટું નેટવર્ક સક્રિય હોવાનું સામે આવ્યું છે. 

Next Post
માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…
GUJARAT

વડોદરા : ઇએમઇ સ્કુલ કેન્ટીનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને ખાતાકીય તપાસવગર જ નોકરી પરથી બરતતરફ કરવાના બનાવમાં ઔદ્યોગિક ન્યાયપંચે મૃતક મહિલાનાપરિવારજનોને...

Read more

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In