• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ-ડાયાબિટિક | One in five people under 30 in Indi…

satyasamachar by satyasamachar
April 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ-ડાયાબિટિક | One in five people under 30 in Indi…
9
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha…

Load More

70 ટકા લોકોમાં વિટામિન ડીની ઉણપ જણાઇ

ભારતમાં નિવારાત્મક આરોગ્ય સંભાળ વધારે અંગત અને ચોકસાઇભરી બનાવવાની જરૂર 

નવી દિલ્હી: એક ખાનગી હોસ્પિટલ ચેઇન દ્વારા વિશ્વ આરોગ્ય દિને પ્રકાશિત કરવામાં આવેલાં અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે ભારતમાં દર ત્રણ યુવાનોમાંથી બે યુવાનો પર બિન ચેપી રોગો એટલે કે એનસીડી થવાનું જોખમ રહેલું છે. દેશની નોકરીધંધો કરતી વસ્તીમાંથી લગભગ અડધાં પ્રિ-ડાયાબિટિક જણાયા છે અને દસમાંથી આઠ જણાં વધારે પડતું વજન ધરાવતાં હોવાનું જણાયું છે. આ સર્વેમાં ૩૦ લાખ લોકોને આવરી લઇ નિવારાત્મક આરોગ્ય વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું. 

આ અભ્યાસના તારણો દર્શાવે છે કે યુવાનો અને નોકરીધંધો કરતી વસ્તીમાં આરોગ્યના જોખમો દર્શાવતાં પરિબળો મોજૂદ છે. ૩૦ વર્ષથી ઓછી વયના પાંચ જણાંમાં એક જણ પ્રિડાયાબિટિક જણાયો છે. નોંધપાત્ર બાબત એ છે કે વહેલાસર જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો આ સ્થિતિને ઉલટાવવી શક્ય છે. પણ ૩૦ વર્ષથી ઓછી વયના માત્ર ૨૮ ટકા વ્યક્તિઓએ સમયસર જીવનશૈલી બદલી સુગર લેવલને સામાન્ય સ્તરે લઇ આવી શક્યા છે. તેની સામે ૫૦થી વધારે વયના લોકોમાં માત્ર સાત ટકા લોકો જ તેમની જીવનશૈલી બદલવામાં સફળ નીવડયા છે. 

સર્વેના ડેટામાંથી જાણવા મળ્યું છે કે નોકરી ધંધો કરતી વસ્તીમાં આરોગ્ય વિષયક જોખમો  વ્યાપક જણાયાં છે. સરેરાશ ૩૮ વર્ષની વય ધરાવતાં આ વયજૂથમાં દસમાંથી આઠ જણાં વધારે  પડતું વજન ધરાવતાં અને લગભગ અડધાં પ્રિડાયાબિટિક કે ડાયાબિટિસ ધરાવતાં હોવાનું જણાયું છે. જ્યારે દર ચાર જણાંએ એક જણ હાઇ બ્લડ પ્રેશરથી પીડાતો હોવાનું જણાયું છે. આ લક્ષણો દર્શાવે છે કે દેશના ઉત્પાદક વય જૂથમાં ચયાપચયની સમસ્યાઓ વધી રહી છે. હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે વસ્તીના ડેટા, જીવનશૈલી અને આધુનિક નિદાન પદ્ધતિઓનો ઉપયોગ કરી નિવારાત્મક આરોગ્ય સંભાળને વધારે અંગત અને ચોકસાઇભરી બનાવવા પર ભાર મુકવો જરૂરી છે.

Next Post
દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટયું, બે મહિનામાં 22 ટકાનો ઘટાડો | Water levels in 166 major reservoi…

દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટયું, બે મહિનામાં 22 ટકાનો ઘટાડો | Water levels in 166 major reservoi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha…

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha…

મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી | Pr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…
GUJARAT

Cement Mixer Overturns In Poshina: સાબરકાંઠાના પોશીના તાલુકામાં સિમેટ મિક્સર વાહન પલટી મારી જતા દુર્ઘટનામાં બે શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા...

Read more

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha…

મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી | Pr…

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In