• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…

satyasamachar by satyasamachar
April 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

Load More

વાન્સ અને પ્રતિનિધિમંડળ અમેરિકા રવાના : હવે શું થશે ?

મંત્રણા પડી ભાંગવાના મુખ્ય કારણોમાં ‘હોર્મુઝ’ ઉપરનો કબ્જો, ઈરાનના પરમાણુ કાર્યક્રમનો હક્ક, પ્રતિબંધોમાં રાહત અને યુદ્ધખર્ચ મુખ્ય બાબત છે

નવી દિલ્હી: અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા કોઈ સમજૂતી સધાયા વિના જ પડી ભાંગી છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ, તેમના પ્રતિનિધિમંડળના સભ્યો સાથે આજે (રવિવારે) સવારે સાડા દસ વાગે અમેરિકા જવા રવાના થઈ ગયા છે.

ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ મર્યાદિત રાખવા તેમજ હોર્મુઝ સમુદ્ર-ધુનિ પરનો તેનો એકાધિકાર છોડી દેવાના મુદ્દાઓ આ મંત્રણા પડી ભાંગવાનાં કારણો પૈકી મુખ્ય કારણરૂપ હતા.

સહજ છે કે, ઈરાને અમેરિકાની આ માગણીઓ ‘તદ્દન અતર્ક શુદ્ધ’ ગણાવ્યું તે સ્વીકારવાની સ્પષ્ટ ના કહી. આ સાથે તેણે ઈરાન ઉપર મુકાયેલા પ્રતિબંધો દૂર કરવા અથવા ઓછામાં ઓછા તે હળવા કરવાની માગણી કરવા સાથે યુદ્ધ ખર્ચ ભરપાઈ કરી આપવા અમેરિકાને કહ્યું હતું. અમેરિકા મોટાભાગનો યુદ્ધ ખર્ચ તો ભરપાઈ કરી આપવા તૈયાર પણ થયું હતું પરંતુ તે સાથે હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો કરવા, તેમજ ઈરાનને તેનો પરમાણુ કાર્યક્રમ અટકાવી દેવાનાં મુદ્દે મક્કમ રહેતાં આખરે મંત્રણા પડી ભાંગી.

વોશિંગ્ટને કહ્યું હોર્મુઝ સમુદ્ર ધુનિ તદ્દન ખુલ્લી જ રાખવી પડે. ઈરાને કહ્યું જ્યાં સુધી વ્યાપક સમજૂતી નહીં સધાય ત્યાં સુધી તે શક્ય નથી. પ્રશ્ન તે છે કે, વ્યાપક સમજૂતી કોને કહેવી ? ઈરાન તેમાં લેબેનોનને પણ આવરી લેવા માગે છે. અમેરિકા આ તબક્કે તે પ્રશ્ન એક તરફ રાખી શાંતિ સમજૂતીમાં આગળ વધવા કહેતા ઈરાને તેની હઠ પકડી જ રાખી હતી. આખરે આજે રવિવારે સવારે સાડા દસ વાગે પૂર્ણવિરામ આવી ગયું. વાન્સ અને તેઓના સાથીઓ અમેરિકા રવાના થઈ ગયા.

પ્રશ્ન તે છે કે, મંત્રણા તો પડી ભાંગી પરંતુ હવે શું થશે ? તે અંગે વિશ્લેષકો બે સંભવિત માર્ગો દર્શાવે છે. પહેલો માર્ગ તે છે કે બંને પક્ષોએ તેમનું વલણ નરમ કરવું પડે. થોડી સ્થિતિ સ્થાપકતા દર્શાવવી પડે અને થોડા દિવસો કે સપ્તાહો પછી ફરી મંત્રણા શરૂ કરવી પડે. દરમિયાન ‘બેક ચેનલ કોમ્યુનિકેશન્સ’ (આડકતરા સંપર્કો) ચાલુ રાખવા પડે.

બીજો વિકલ્પ બહુ ખતરનાક છે. જો બંને દેશો પોતપોતાના મત ઉપર ટસથી મસ થવા તૈયાર ન હોય તો મુખ્યત્વે કરીને હોર્મુઝની સમુદ્રધુનિ વિસ્તારમાં પ્રાદેશિક તંગદિલી હાથ બહાર જતી રહેશે. (તે શબ્દોનાં વિશ્લેષણની જરૂર નથી.) (અમેરિકાનાં બે પ્રચંડ વિમાનવાહક જાહાજો અને તેના સાથી જાહાજો ઈરાનની જળસીમાથી થોડે જ દૂર ઊભા છે)

Next Post
સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…
GUJARAT

Asian Under 20 Athletics Championship Hong Kong: જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે રવિવારે(31 મે, 2026) હોંગકોંગમાં યોજાયેલી 22મી...

Read more

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…

સાબરકાંઠા: સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરીમાં સર્જાઈ દુર્ઘટના, સિમેટ મિક્સર વાહન પલટી જતાં બે શ…

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે | Why Gold Prices Ar…

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In