• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીઓના મોતનો એફએસએલનો રિપોર્ટ આવશે! માતાને હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યત…

satyasamachar by satyasamachar
April 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીઓના મોતનો એફએસએલનો રિપોર્ટ આવશે! માતાને હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જી ફેમ એવૉર્ડ 2026 નું આયોજન આણંદ ચરોતર ખાતે થયું હતું જેમના આયોજક સોનલ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું…

પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર | PM Modi Europe Visit …

Chitrangda Singh, Huma Qureshi Turn Heads in Black at Crafting Bharat Awards

Load More

Chandkheda Dosa Case Update: અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં ખીરું લાવીને ઢોસા બનાવી ખાધા બાદ બે માસૂમ બાળકીઓના મોતના મામલે પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે. માતા-પિતા અને પરિવારના સભ્યોના નિવેદનોમાં જોવા મળતી વિસંગતતાઓને પગલે પોલીસે હવે વિમલ પ્રજાપતિ અને તેની પત્ની ભાવનાનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે આજે FSL રિપોર્ટ પણ આવી શકે છે.

FSL રિપોર્ટ પર સૌની નજર

મળતી માહિતી અનુસાર, સોમવાર (13મી એપ્રિલ) એફએસએલનો સત્તાવાર રિપોર્ટ આવવાની શક્યતા છે. પોલીસને આશા છે કે આ રિપોર્ટથી બાળકીઓના મોતના સચોટ કારણો અને શરીરમાં રહેલા ઝેરી તત્વો વિશે મહત્ત્વની કડી મળી શકે છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના પ્રાથમિક રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇટના અંશ મળી આવ્યા હતા. જેમાં હત્યા અને આપઘાતની તરફ પોલીસની તપાસ ચાલી રહી છે. 

ઘટનાના આઠ દિવસ બાદ પણ ચાંદખેડા પોલીસ કોઈ નક્કર પુરાવા સુધી પહોંચી શકી નથી. મૃતક બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. બંનેના જવાબો એક જ ‘પેટર્ન’માં હોવાથી પોલીસને શંકા છે કે સત્ય છુપાવવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો: ભાજપમાં અસંતોષનો ચરુ ઉકળ્યો, નેતાઓ ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા, બંધબારણે બેઠકોનો દોર

50થી વધુ CCTV ફૂટેજની તપાસ

પિતા વિમલની શંકાસ્પદ ભૂમિકાને ચકાસવા માટે પોલીસે ઘટનાના પાંચ દિવસ પહેલાના તેના લોકેશન ટ્રેસ કર્યા છે. આ ઉપરાંત, વિસ્તારના આશરે 50થી વધુ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ તપાસવામાં આવ્યા છે જેથી તેના હલનચલન વિશે માહિતી મળી શકે.

શું હતી સમગ્ર ઘટના?

ઉલ્લેખનીય છે કે, ચાંદખેડામાં રહેતા પ્રજાપતિ પરિવારે ખીરું લાવીને ઢોસા બનાવ્યા હતા, જે ખાધા બાદ બંને બાળકીઓ અને માતા-પિતાની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન બંને બાળકીઓના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે માતા-પિતાને પણ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો. હાલમાં એફએસએલ રિપોર્ટ અને લાઇ ડિટેક્ટર ટેસ્ટ બાદ જ આ કેસમાં કોઈ મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે.

Next Post
નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …

નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જી ફેમ એવૉર્ડ 2026 નું આયોજન આણંદ ચરોતર ખાતે થયું હતું જેમના આયોજક સોનલ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું…

જી ફેમ એવૉર્ડ 2026 નું આયોજન આણંદ ચરોતર ખાતે થયું હતું જેમના આયોજક સોનલ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું…

પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર | PM Modi Europe Visit …

પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર | PM Modi Europe Visit …

Chitrangda Singh, Huma Qureshi Turn Heads in Black at Crafting Bharat Awards

Chitrangda Singh, Huma Qureshi Turn Heads in Black at Crafting Bharat Awards

CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જી ફેમ એવૉર્ડ 2026 નું આયોજન આણંદ ચરોતર ખાતે થયું હતું જેમના આયોજક સોનલ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું…
GUJARAT

જી ફેમ એવૉર્ડ 2026 નું આયોજન આણંદ ચરોતર ખાતે થયું હતું જેમના આયોજક છે સોનલ રાજપૂત જે આત્મબલ સંસ્થા માં...

Read more

પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર | PM Modi Europe Visit …

Chitrangda Singh, Huma Qureshi Turn Heads in Black at Crafting Bharat Awards

CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…

આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ સમયે ખામી સર્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In