• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..’ થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a…

satyasamachar by satyasamachar
April 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..’ થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

Load More

Tharad News : થરાદ બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મની ચકાસણી દરમિયાન ભારે હોબાળો મચી ગયો છે. જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને અપક્ષ ઉમેદવારના પ્રતિનિધિઓએ વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે.

​અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી: AAP જિલ્લા પ્રમુખ

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે રોષે ભરાતા જણાવ્યું હતું કે, અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ‘ઉમેદવારના પ્રતિનિધિઓને અંદર જવા દેવામાં આવતા નથી અને માત્ર ઔપચારિકતા કરવામાં આવી રહી છે. રૂ.50 અને રૂ.300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા સહકાર આપવામાં આવતો નથી.’

પોલીસ ધમકાવતી હોવાનો અપક્ષ નેતાનો આક્ષેપ

​પોલીસ ધમકાવી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રતિનિધિ અને અપક્ષ ઉમેદવાર સેધાભાઈ અભ્ભાભાઈ ઠાકોરના સમર્થકોએ જણાવ્યું હતું કે, ‘થરાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉમેદવારને ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓ ઉમેદવારને પૂછી રહ્યા છે કે તું ચૂંટણી કેમ લડે છે. આમ સીધી રીતે કાયદા અને લોકશાહીનું હનન થઈ રહ્યું છે.’

વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો

મુલાકાતીઓએ આક્ષેપ કર્યો હતો કે, વહીવટી તંત્ર ભાજપના ઉમેદવારો તરફી કામ કરી રહ્યું છે. કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોના ફોર્મની ચકાસણી વખતે બિનજરૂરી વિલંબ અને હેરાનગતિ કરવામાં આવે છે, જ્યારે ભાજપના ઉમેદવારોના કામ સરળતાથી પતાવવામાં આવે છે.

​કાયદાકીય લડતની ચીમકી

27 વર્ષનો વકીલાતનો અનુભવ ધરાવતા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, જો પોલીસ અને વહીવટી તંત્ર પોતાની કાર્યપદ્ધતિ નહીં સુધારે તો તેઓ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરશે અને બાર કાઉન્સિલમાં પણ આ બાબતે રજૂઆત કરશે.

આ પણ વાંચો: વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી ફોર્મ રદ

​રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન થરાદમાં વિપક્ષ-અપક્ષના ઉમેદવારોને અટકાવવામાં અને પોલીસ દ્વારા કથિત રીતે ધમકાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે,ત્યારે સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી નેતાઓએ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આ બાબતે તટસ્થ તપાસ કરવાની માગ કરી છે.

Next Post
પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત | gujara…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…
GUJARAT

Nadiad Pocso Court Verdict : ખેડા જિલ્લાના ઠાસરામાં 15 વર્ષ અને 2 માસની સગીર વયની બાળકીનું અપહરણ કરવાના ગુનામાં નડિયાદની...

Read more

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત | gujara…

વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In