• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ? | Gujarat Pol…

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ? | Gujarat Pol…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ | Akshaytritya: Gold sales …

અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ | Akshaytritya: Gold sales …

અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં વર્ષમાં રૂ.58000, ચાંદીમાં રૂ.161000 નોઉછાળો

અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં વર્ષમાં રૂ.58000, ચાંદીમાં રૂ.161000 નોઉછાળો

ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

Load More

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મૂરતિયા પસંદ થઈ ચૂક્યાં છે, ત્યારે હવે ચૂંટણી પ્રચાર વેગીલો બનાવવામાં આવી રહ્યો છે. જોકે, ચૂંટણીના પહેલા તબક્કામાં જ એવુ લાગી રહ્યું છેકે, શહેરની મૂળભૂત સમસ્યાઓને ભૂલીને ધારાસભ્યો, નેતાઓ, ઉમેદવારો વાણીવિલાસ પર ઉતરી આવ્યાં છે. ચૂંટણી મુદ્દાને બદલે માત્ર ઉશ્કેરણીજનક નિવેદનબાજી કરી ચૂંટણી જીતવા ધમપછાડાં કરવામાં આવી રહ્યાં હોય તેમ લાગી રહ્યુ છે.

ભાજપના ધારાસભ્ય ભાન ભૂલ્યા

ઉમેદવારોની પસંદગી પછી બધા રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી પડ્યાં| છે. ભાજપે સ્ટાર પ્રચારકોને કામે લગાડ્યાં છે, જ્યારે કોંગ્રેસ નેતાઓ હજુ ભૂગર્ભમાંથી બહાર આવ્યાં નથી. આપના નેતાઓ સુરત સહિત અમુક મત વિસ્તાર સુધી જ સિમિત બની શક્યા છે. આ સંજોગો વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાઈમલાઈટમાં આવવા ભાજપના ધારાસભ્યોના વિવાદાસ્પદ નિવેદનબાજીનો સહારો લેવો પડ્યો છે.

ભાજપે ધારાસભ્યોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કામ સોંપ્યુ છે જેના ભાગરુપે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી સુરતમાં ચૂંટણી પ્રચારમાં સક્રિય થયાં છે. તેણે જ્યારે સોશિયલ મીડિયા વિકાસ કાર્યો વિશે વાત કરી રહ્યા હતાં, ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકરે એવી રાજકીય ટીખળ કરીકે, પ્રજાના ટેક્સના પૈસે કામ કરો એમાં શું નવાઈ? આ જોઈ કાનાણી રીતસર ઉશ્કેરાઈ ગયા હતાં. તેમણે કહ્યુંકે, ‘અમે પ્રજાના પેસે જ કામ કરીએ છીએ. યોગ્ય જગ્યાએ કામ કરીએ છીએ. પૈસા ખવાતાં નથી. પૈસાનો હિસાબ પણ આપીએ છીએ. પણ તું સત્તા પર આવીશે તો તારા બાપાના પૈસે વિકાસના કામો કરીશ.’ કુમાર કાનાણીએ આ નિવેદન કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.

આ પણ વાંચો: નવસારીમાં રાજકીય ભૂકંપ! ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ

ભાજપના શાસકોની ફરી ઉશ્કેરીજનક નિવેદનબાજી 

બીજી તરફ ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડિયાના પત્નિ કોકિલાબેન કાકડિયાએ પણ નિવેદનબાજી કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લામાં ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે કોકિલાબેન ભાજપના સમર્થકો સાથે હાજર હતાં. તે વખતે તેમણે સરકારની કામગીરીના વખાણ કર્યાં સાથે સાથે એવું વિવાદાસ્પદ બોલ્યાંકે, ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરૂ કરી છે. આ નિવેદનને પગલે સ્થાનિકોએ ભાજપના ધારાસભ્યની પત્નિ સામે સવાલો કર્યા છે. ટૂંકમાં, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મૂળ મુદ્દા ભૂલાવી ભાજપના શાસકો હવે ફરી ઉશ્કેરીજનક નિવેદનબાજી કરી વાણીવિલાસનો સહારો લેવા મજબૂર બન્યાં છે.

કોંગ્રેસને ભાજપે જ ઉમેદવારો આપ્યાં છે 

હજુ તો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે ત્યાં નેતાઓના વિવાદભર્યા બોલથી મતદારોની મૂંઝવણ વધી છે. રાજકોટમાં એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એવો ચોંકાવનારુ નિવેદન કર્યુંકે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસનેતો ઉમેદવારો પણ જડતાં ન હતાં. આ કારણોસર ભાજપે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા હતાં. ઉલ્લેખનીય છેકે, આમ આદમી પાર્ટી તો આરોપ મૂકી રહી છેકે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. જોકે, કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યુંકે, | ભાજપના ધારાસભ્યનુ આ નિવેદન માનસિક અસ્થિરતાનું પ્રતિબિંબ છે.

Next Post
રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાય…

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ'! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ | Akshaytritya: Gold sales …

અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ | Akshaytritya: Gold sales …

અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં વર્ષમાં રૂ.58000, ચાંદીમાં રૂ.161000 નોઉછાળો

અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં વર્ષમાં રૂ.58000, ચાંદીમાં રૂ.161000 નોઉછાળો

ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ | Akshaytritya: Gold sales …
GUJARAT

અખાત્રીજે સોનામાં રૂ.16,000 કરોડ, ચાંદીમાં રૂ.4,000 કરોડના વેચાણનો અંદાજ | Akshaytritya: Gold sales …

મુંબઈ : કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે  અખાત્રીજ (અક્ષય તૃતીયા) ૨૦૨૬ના શુભ અવસર પર ફરી...

Read more

અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં વર્ષમાં રૂ.58000, ચાંદીમાં રૂ.161000 નોઉછાળો

ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In