• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાય…

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાય…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : રાજકોટમાં પ્રથમવાર કોંગ્રેસે ભાજપ કરતા વહેલી યાદી બહાર પાડી, કોઈનું ફોર્મ રદ થયું નથી ત્યારે કોંગ્રેસના રાજકારણમાં નવોદિત ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવીને ચૂંટણી બિનહરીફ કરવાના કાવાદાવા શરુ થતા કોંગ્રેસના ૧૮થી વધુ ઉમેદવારોને ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરી શકે તે રીતે અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે.

ભાજપ પોતાની હાર ભાળી ગયું છે

આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ વખતે શાસકપક્ષ સામે લોકોમાં રોષ અને આંતરિક વિખવાદોથી ભાજપને જીતવું અઘરું લાગતા તેને ફાયદો થાય તે રીતે કેટલાક તત્વોએ અમારા લો-પ્રોફાઈલ, શાંતિપ્રિય સભ્યોનો સંપર્ક સાધીને ફોર્મ પાછું ખેંચવા ધમકાવવા અને લલચાવવા પ્રયાસો કર્યાના ચાર-પાંચ કિસ્સા અમારા ધ્યાનમાં આવ્યા છે. આ અન્વયે અમે 18 જેટલા ઉમેદવારોને તા. 15ના રોજ ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખના અંતિમ સમય સુધી ગુપ્ત સ્થળે સાચવવાનો નિર્ણય લીધો છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું, આવી વાત થાય છે પરંતુ, ભાજપને આવું કરવાનો સમય જ નથી.

આ પણ વાંચો: અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા

સરકારી અધિકારીઓ ભાજપના કાર્યકરોની જેમ કામ કરે છે

આ ઉપરાંત રાજકોટમાં વોર્ડ નં. 3,7, 15 સહિતના મોટાભાગના વોર્ડમાં જે સ્થાનિક નેતાઓ સક્ષમ છે તેમને તેમના વોર્ડની પેનલમાં કોઈ પણ ઉમેદવારને ડરાવવા કે લલચાવવા પ્રયાસ ન થાય તે માટે પેનલને અકબંધ રાખવા જવાબદારી અપાઈ છે. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અમારી લડત એ ભાજપ નામના શાસકપક્ષ સામે નથી પરંતુ, અંગ્રેજો જેવા પક્ષપાતી શાસકો સામે છે, તંત્ર પણ અમને કેટલું રક્ષણ, ન્યાય, સહયોગ આપે તે પણ સવાલ છે. કારણ કે સરકારી અધિકારીઓ ભાજપના કાર્યકરોની જેમ કામ કરે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

Load More

Next Post
ગુજરાતનું સચિવાલય બન્યું સ્ટુડિયો! જનતાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ સોશિયલ મીડિયા પર ‘હાજર’, રીલ્સ બન…

ગુજરાતનું સચિવાલય બન્યું સ્ટુડિયો! જનતાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ સોશિયલ મીડિયા પર ‘હાજર’, રીલ્સ બન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…
GUJARAT

જામનગર શહેરના એસટી બસ સ્ટેશન ખાતે બેદરકારીપૂર્વક બસ હંકારતા ચાલકે એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચ્યાની ઘટના સામે...

Read more

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In