• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૪૫ વર્ષના ટીચરે ૧૭ વર્ષની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ કર્યું | 45 year old teacher lured and raped…

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૪૫ વર્ષના ટીચરે ૧૭ વર્ષની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ કર્યું | 45 year old teacher lured and raped…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po…

સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર: ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ, 22 જૂન સુધી સિંહ દર્શન ચાલુ રહ…

Load More

 વડોદરા,અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં નોકરી કરતા ૪૫ વર્ષના ફિટનેસ ટીચર  દ્વારા તેમની જ સ્કૂલમાં ભણતી સગીર વયની વિદ્યાર્થિનીને વિદેશ ફરવા લઇ જવાની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. જે અંગેનો ભાંડો ફૂટતા કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, શહેરની એક  સ્કૂલમાં ફિટનેસ ટીચર તરીકે નોકરી કરતા ૪૫ વર્ષના શિક્ષક વિજયકુમાર ભેમાભાઇ રાઠોડ (રહે. હેલી એવન્યુ, હરિનગર પાણીની ટાંકી રોડ, ગોત્રી)  દ્વારા સ્કૂલમાં જ ભણતી વિદ્યાર્થિનીને લાલચ આપવામાં આવી હતી કે, હું તને મ્યુઝિશિયન બનાવીશ, તારી સાથે લગ્ન કરીશ, મુંબઇ અને વિદેશ ફરવા લઇ જઇશ. સગીર વયની વિદ્યાર્થિનીને ફસાવી શિક્ષક દ્વારા છેલ્લા બે વર્ષથી શારીરિક શોષણ કરવાનું શરૃ કરાયું હતું. શિક્ષક બાઇક પર બેસાડીને વિદ્યાર્થિનીને પોતાના  ઘરે લઇ જતો હતો. જ્યાં તેણે વિદ્યાર્થિની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવારનવાર આરોપી બપોરના સમયે વિદ્યાર્થિનીને પોતાના ઘરે લઇ જતો હતો. છેલ્લા બે વર્ષ દરમિયાન તેણે સાત થી આઠ વખત શારીરીક શોષણ કર્યું હતું.

ગત ૮ મી તારીખે મળસ્કે ચાર વાગ્યે વિદ્યાર્થિનીની માતા જાગી ગઇ હતી. પુત્રીને નહીં જોતા તપાસ કરતા તેમની  પુત્રી શિક્ષક વિજય સાથે અગાશી પરથી મળી આવી હતી. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી હતી.

સ્કૂલ દ્વારા શિક્ષકનું રાજીનામુ લખાવી લેવામાં આવ્યું હતું

વડોદરા,

છેલ્લા બે વર્ષથી શિક્ષક વિજય રાઠોડ દ્વારા સગીર વયની વિદ્યાર્થિનીને ફસાવવામાં આવી હતી. શિક્ષકના કરતૂતોની જાણ સ્ક્ૂલમાં થતા તેની પાસે રાજીનામુ લખાવી લેવામાં આવ્યું હતું. તેમછતાંય શિક્ષક દ્વારા સગીરાના ઘર પાસે આવી લાલચ આપવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, શિક્ષક પરિણીત છે. 

કાઉન્સેલિંગ પછી વિદ્યાર્થિનીએ કબૂલાત કરી 

વડોદરા,

અગાશી પરથી પકડાયા પછી  વિદ્યાર્થિનીએ શરૃઆતમાં એવું જ રટણ કર્યું હતું કે,  હું ડિપ્રેશનમાં હોઇ શિક્ષક મને સમજાવવા આવ્યા હતા. પોલીસ અને પરિવારે કાઉન્સેલિંગ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

Next Post
પત્ની ઉપર હુમલો કરી ફરાર થયેલા અમદાવાદના ગુનેગારે વડોદરામાં સ્કૂટર ચોરી અછોડો લૂંટતા પકડાયો | vadoda…

પત્ની ઉપર હુમલો કરી ફરાર થયેલા અમદાવાદના ગુનેગારે વડોદરામાં સ્કૂટર ચોરી અછોડો લૂંટતા પકડાયો | vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…

ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po…

ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po…

સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર: ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ, 22 જૂન સુધી સિંહ દર્શન ચાલુ રહ…

સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર: ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ, 22 જૂન સુધી સિંહ દર્શન ચાલુ રહ…

ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સજા મોકુફીની અરજી હાઇકોર્ટે ફગાવી, સેસન્સ કોર્ટે ફટકારી છે 4 વર્ષની સજા…
GUJARAT

Ahmedabad News: પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલે જમીન કૌભાંડ કેસમાં પડેલી સજા રદ કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. સાણંદ...

Read more

ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po…

સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર: ગીર જંગલ સફારીની મુદ્દત 7 દિવસ લંબાવાઈ, 22 જૂન સુધી સિંહ દર્શન ચાલુ રહ…

ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea…

મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ | ncert cla…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In