• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘કોને પૂછીને ખાનગી જમીનો પર રસ્તા બનાવ્યા?’: સુરતની પંચાયતોને હાઈકોર્ટની ફટકાર, 2013થી ભાડું ચૂકવવા …

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘કોને પૂછીને ખાનગી જમીનો પર રસ્તા બનાવ્યા?’: સુરતની પંચાયતોને હાઈકોર્ટની ફટકાર, 2013થી ભાડું ચૂકવવા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Gujarat HC Slams Surat Gram Panchayats: સુરતની ગ્રામ પંચાયતોનો ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધો હતો. ખાનગી માલિકીની જમીન પર રસ્તો બનાવવાની કામગીરી સામે ઢગલાબંધ અરજીઓ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. સમગ્ર મામલે સુનાવણી કરતાં હાઈકોર્ટે સુરતની પંચાયતોને ફટકાર લગાવતા કહ્યું કે, ‘કોને પૂછીને ખાનગી જમીનો પર રસ્તા બનાવ્યા?’ જેને લઈને કોર્ટે હુકમ કર્યો કે, જે-જે વ્યક્તિની ખાનગી માલિકીની જમીનનો ઉપયોગ થયો છે, તેઓને વર્ષ 2013થી ભાડું ચૂકવવામાં આવે.

હાઈકોર્ટે અનેક સવાલો કર્યા કે, ખાનગી માલિકની જમીન પર રસ્તા બનાવવા ગ્રામપંચાયતે મનાઈ ફરમાવવા છતાં તે જગ્યા પર રસ્તો કોને પૂછીને બનાવ્યો? કોના પ્લોટના કેટલાં રૂપિયા ભાડું તમે આપ્યુ તેનો પણ કોઈ હિસાબ નથી. તમે કોઈની જમીન પર તેમને ભાડું આપ્યા વગર રસ્તો બનાવી દો છો અને તેમને રસ્તાનો ઉપયોગ પણ કરવા દેતા નથી. આવું કોની મંજૂરીથી કોના હુકમથી કરો છો?

કોર્ટ કમિશનના આદેશનું ઉલ્લંઘન બદલ જવાબદાર અધિકારીને શૉ કોઝ નોટિસ ફટકારી

કોર્ટ કમિશને જે તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં કાચા અને પાકા રસ્તા બંનેનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું જણાયું છે. રોડ પબ્લીક પ્રોપર્ટી છે. રેવન્યુ રેકોર્ડમાં રોડ અંગેની કોઈ એન્ટ્રી પણ નથી. રેવન્યુ રેકોર્ડમાં જો રોડ અંગે કોઈ એન્ટ્રી ના હોય તો તમે ખાનગી માલિકની જમીન પર દબાણ કર્યુ કહેવાય. બદઇરાદા પૂર્વક ડિસ્ટ્રીક્ટ ઓથોરિટીએ કોર્ટ કમિશનના આદેશનું ઉલ્લંઘન કર્યુ છે. જવાબદાર અધિકારીઓ સામે શા માટે કન્ટેમ્પ્ટ કાર્યવાહી ના કરવી તે અંગે કોર્ટે શૉ કોઝ નોટિસ ફટકારી છે. જેની વધુ સુનાવણી 29 એપ્રિલે થશે.

શું છે સમગ્ર મામલો?

સુરતની નાની નરોલી અને તેની આસપાસના ગામના લોકોએ હાઇકોર્ટમાં ઢગલાબંધ અરજીઓ કરી હતી. તેમાં એવી રજૂઆત કરી હતી કે, તેમના ગામમાં (જીઆઇપીએલ)પાવર જનરેશન કંપની માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. લીગ્નાઇટ માઇનીંગ માટે ટ્રાન્સપોર્ટેશન માટે રસ્તો બનાવી દીધો છે. તેના પરથી લોકોને અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર છે. લોકોની પોતાની જમીન હડપ કર્યા બાદ પણ તેમને રસ્તાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. 

કોર્ટ કમિશનના રિપોર્ટ અનુસાર, પાકા રસ્તાની આસપાસની જમીન હડપીને તેના પર રોડ બંધાવી દીધો છે. ગ્રામપંચાયતે મંજૂરી નથી આપી છતાં દબાણપૂર્વક પાકો રસ્તો બાંધી દીધો છે. જેના લીધે મોટાભાગના ગામના લોકોને કાચા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે ટ્રાફિકજામ થઈ સર્જાઈ છે. પોતાની જ માલિકીની જમીન રાજયના વિકાસ માટે આપ્યા પછી પણ તેમને પાકો રસ્તો વાપરવાની છૂટ મળતી નથી. ચોમાસામાં કાચા રસ્તા હોવાથી હાલાકી પડી રહી છે. ગામના લોકોએ અનેક વખત પાકો રસ્તો બનાવી આપવા કહેવા છતાં આજદીન સુધી પાકો રસ્તો બનાવી આપ્યો નથી.

આ પણ વાંચો: ‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો

સુરતની ગ્રામ પંચાયતની કામગીરી મામલે ડિસ્ટ્રીક્ટ ઓથોરિટી સામે કડક વલણ દાખવતા હાઇકોર્ટ જણાવ્યું કે, તમે કોર્ટને હળવાશથી લેશો તો હજુ આના કરતા વધુ આકરો દંડ અને નોકરી ખોવાનો પણ વારો આવશે.

Next Post
નર્મદા: કોંગ્રેસનો ભાજપ પર ઉમેદવાર હાઈજેકિંગનો આક્ષેપ, AAPએ પોતાના મૂરતિયા કર્યા અન્ડરગ્રાઉન્ડ! | Co…

નર્મદા: કોંગ્રેસનો ભાજપ પર ઉમેદવાર હાઈજેકિંગનો આક્ષેપ, AAPએ પોતાના મૂરતિયા કર્યા અન્ડરગ્રાઉન્ડ! | Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In