• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya’s Da…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya’s Da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

Load More

સગા ભાઇ-બહેનના મોતથી પરિવાર હતપ્રત : ખેત શ્રમિકોના બાળકો વાડી પાસેના ખારીવાળા તળાવ નજીક રમતાં-રમતાં અકસ્માતે પાણીમાં ખાબક્યાં

જામ ખંભાળિયા, : ખંભાળિયા નજીકના દાત્રાણા ગામે રમતાં-રમતાં 3 બાળકો તળાવના પાણીમાં ખાબક્યાં હતા. ડૂબી જવાથી 7 વર્ષની બાળકી અને તેના 4 વર્ષના સગા ભાઇના કરૂણ  મોત નીપજ્યા હતા. જ્યારે તેઓની પિતરાઈ બહેન એવી એક નાની બાળકીને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવેલ છે. સગા ભાઇ-બહેનના મોતથી પરિવાર હતપ્રત બની ગયો છે.

આ કરૂણ બનાવની વિગત એવી છે કે મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ખેડા ફલિયા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા દેવશીભાઈ ગોગનભાઈ ચાવડા નામના એક આસામીની વાડીમાં રહી અને મજૂરી કામ કરતા થાનસિંહ ચીતુભાઈ ભીંડે નામના 32 વર્ષના  યુવાનની સાત વર્ષની પુત્રી વૈશાલી તથા 4 વર્ષનો પુત્ર વિકેશ થાનસિંહ ભીંડે તથા થાનસિંહ ભીંડેના સાળાની 2 વર્ષની પુત્રી કવિતા સાથે  ગત સાંજના સમયે ગામના એક ખેતરની બાજુમાં રમતાં હતા. રમતાં રમતાં અકસ્માતે  કેતરની બાજુમાં આવેલા ખારીવાળા તળાવમાં ખાબક્યા હતા, અને પાણીમાં ગરકાવ થયાં હતા. બનાવની જાણ થતા આજુબાજુના લોકો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

પરંતુ વૈશાલી તથા તેના ભાઈ વિકેશના તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે  મોત નીપજ્યા હતા. જ્યારે બે વર્ષીય કવિતાને સારવાર અર્થે પહેલાં સ્થાનિક હોસ્પિટલમાં  બાદ વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.આ બનાવ અંગે મૃતક બાળકોના પિતા થાનસિંહેએ ખંભાળિયા પોલીસને જાણ કરતા બંને બાળકોના મૃતદેહોનું પી.એમ કરાયું હતું. માસુમ બાળકોના અપમૃત્યુના આ બનાવે પરિવારજનોમાં ભારે આક્રંદ સાથે નાના એવા દાત્રાણા ગામમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

Next Post
2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું | China became India’s largest trading partne…

2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું | China became India's largest trading partne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

ઘોઘામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો | Man caught betting online on cricket matche…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…
GUJARAT

Gujarat Weather Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે દેશભરમાં તાપમાનમાં ઝડપથી વધારો...

Read more

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

ઘોઘામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો | Man caught betting online on cricket matche…

ચૂંટણી સંગ્રામ – માંડવા નાંખવા માટે ઉમેદવારોએ પરવાનગી લેવી પડશે | Election campaign Candidates will …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In