• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાપીમાં બેદરકારીની પરાકાષ્ઠા, બે કર્મચારીઓ જીવતા દટાયા પણ PWDના અધિકારીઓએ કહ્યું ‘આવી કોઈ ઘટના બની જ…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાપીમાં બેદરકારીની પરાકાષ્ઠા, બે કર્મચારીઓ જીવતા દટાયા પણ PWDના અધિકારીઓએ કહ્યું ‘આવી કોઈ ઘટના બની જ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

Load More

Vapi News: વાપી શહેરમાં કાચબા ગતિએ ચાલતું ઓવરબ્રિજનું કામ હવે નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. બુધવારે ગાંધી સર્કલ પાસે શીતલ એપાર્ટમેન્ટ સામે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાડામાં કેબલ રિપેરિંગ કરી રહેલા BSNLના બે કર્મચારીઓ અચાનક માટી ધસી પડતા દટાઈ ગયા હતા. સદનસીબે, સ્થાનિકોની સમયસૂચકતાને કારણે બંનેનો જીવ બચી ગયો છે.

કેવી રીતે બની ઘટના?

ઓવરબ્રિજના પિલર નિર્માણ માટે કોન્ટ્રાક્ટરે ખોદેલા ઊંડા ખાડાઓને કારણે BSNLની ટેલિફોન કેબલ કપાઈ ગયો હતો. આ લાઈન રિપેર કરવા માટે BSNLના 32 વર્ષીય જે.ઈ. (JE) અભિષેક દુબે અને 35 વર્ષીય બિતેશ્વર સાહુ સ્થળ પર પહોંચ્યા હતા. બંને કર્મચારીઓ જ્યારે ખાડામાં ઉતરીને કામ કરી રહ્યા હતા, ત્યારે બાજુની ઢીલી માટીનો મોટો ઢગલો અચાનક તેમની પર ધસી પડ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બંને કર્મચારીઓ ગળા સુધી માટીમાં દટાઈ ગયા હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. જો થોડી મિનિટો મોડું થયું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.

આ પણ વાંચો: પ્રદૂષણના નિયમોનું પાલન ન કરતાં બિલ્ડરની બાંધકામ મંજૂરી રદ કરો, AMC કમિશનરનો કડક આદેશ

દેવદૂત બની આવ્યા સ્થાનિક લોકો

ઘટના જોઈને શીતલ એપાર્ટમેન્ટના રહીશો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. કોઈ સાધનોની રાહ જોયા વગર લોકોએ હાથેથી માટી હટાવવાનું શરૂ કર્યું અને ભારે જહેમત બાદ બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં એક કર્મચારીને કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

PWD અધિકારીની શરમજનક નિવેદનબાજી

આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં અને સમગ્ર મામલો CCTVમાં કેદ થયો હોવા છતાં, PWDના અધિકારી પાર્થે આ ઘટનાને સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો હતો. તેમણે દાવો કર્યો કે, તેઓ કલાકો સુધી ત્યાં જ હતા અને આવી કોઈ ઘટના બની જ નથી! અધિકારીનો આ આત્મવિશ્વાસભર્યો ઈનકાર વિભાગની બેદરકારી અને માનવતાહીન અભિગમ છતો કરે છે.

શું કોઈના મોતના સમાચારની રાહ જોવાય છે?

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ઓવરબ્રિજનું કામ અત્યંત ધીમી ગતિએ અને સુરક્ષાના માપદંડો વગર ચાલી રહ્યું છે. ખાડા ખોદીને મહિનાઓ સુધી ખુલ્લા મૂકી દેવામાં આવે છે. ઘટના સમયે સ્થળ પર કોઈ કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝર હાજર નહોતો. વાપીની જનતા હવે માંગ કરી રહી છે કે તંત્ર આ કુંભકર્ણી નિદ્રામાંથી જાગે અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂરું કરે.

Next Post
વડોદરામાં મોડી રાત્રે વાઘોડિયા રોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી: 6 ને ઈજા | Fight breaks …

વડોદરામાં મોડી રાત્રે વાઘોડિયા રોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી: 6 ને ઈજા | Fight breaks ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…
GUJARAT

Silver and Gold Price : આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર...

Read more

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In