• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac…

ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e…

હવે નકલી આરટીઓ એજન્ટઃ 400 થી વધુ બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ ધાબડયા | Now fake RTO agents: More than 400 …

Load More

વડોદરા : નંદેસરી વિસ્તારમાં આવેલા રઢીયાપુરા ગામની સીમમાં ખુલ્લી
જગ્યામાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૃનું મોટું
નેટવર્ક ઝડપી પાડયું હતું. આ કેસમાં લાંબા સમય સુધી ફરાર રહ્યાં બાદ ગુડગાંવથી
પકડાયેલા આરોપી સુનીલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી અને પલ્કેશ ઉર્ફે પલ્લી
કિશનચંદ ધામેચાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારીએ બન્ને
આરોપીના દસ દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે બંને આરોપીઓના ૨ દિવસના રિમાન્ડ
મંજૂર કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે, તા. ૨૬ માર્ચ ૨૦૨૬ના રોજ રઢીયાપુરા ગામે મોટી
ટ્રકમાંથી નાની ગાડીઓમાં વિદેશી દારૃનો જથ્થો ભરાઈ રહ્યો હતો તે સમયે એસએમસીએ
દરોડો પાડી વિદેશી દારૃની ૧૬
,૬૬૯ બોટલ, ૮ વાહનો, મોબાઈલ અને રોકડ મળી કુલ રૃા.૧,૪૦,૪૭,૦૪૦નો મુદ્દામાલ જપ્ત
કર્યો હતો
. તપાસમાં બહાર આવ્યું હતુ કે, આ જથ્થો સેલવાસના ગઢવી નામના શખ્સ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. બન્ને
આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે
,
આરોપી  સુનીલ ઉર્ફે અદો સામે
અગાઉ પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગુના નોંધાયેલા છે.

બંને આરોપીઓ લાલુ સિંધીના સિન્ડિકેટ સાથે જોડાયેલા છે અને લાંબા
સમયથી દારૃની હેરાફેરીના ગેરકાયદે વ્યવસાયમાં સંડોવાયેલા છે.તપાસ અધિકારી ગુનાની
ઉંડાણ પૂર્વકની તપાસ માટે આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો
, કોલ
ડિટેલ્સ અને દારૃના વેચાણમાંથી મેળવેલી બેનામી મિલકતો અંગે ઊંડી તપાસ કરવાની
હોવાની રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં કયા કયા સ્થળોએ આ જથ્થો સપ્લાય કરવાનો હતો
અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવાની હોઇ રિમાન્ડની માંગણી
કરી હતી.

મુખ્ય સૂત્રધાર લાલુ સિંધી સામે લુકઆઉટ નોટિસની કાર્યવાહી

દારૃના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હાલ
પોલીસ પકડથી દૂર છે. રિમાન્ડ અરજી મુજબ
, લાલુ સિંધી સેલવાસથી દારૃનો જથ્થો મંગાવવામાં
મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તે રીઢો ગુનેગાર હોવાથી અને અગાઉ પણ અનેક ગુનાઓમાં
સંડોવાયેલ હોવાથી
, તે કાયદાના શિકંજામાંથી બચવા માટે વિદેશ
ફરાર થઈ જાય તેવી પ્રબળ શક્યતા છે. આથી
, સ્ટેટ મોનિટરિંગ
સેલે તેને પકડવા માટે તપાસ તેજ કરી છે અને તેની સામે લુકઆઉટ નોટિસ માટેની પણ
કાર્યવાહી શરુ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 

Next Post
જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac…

સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac…

ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e…

ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e…

હવે નકલી આરટીઓ એજન્ટઃ 400 થી વધુ બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ ધાબડયા | Now fake RTO agents: More than 400 …

હવે નકલી આરટીઓ એજન્ટઃ 400 થી વધુ બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ ધાબડયા | Now fake RTO agents: More than 400 …

રાજસ્થાનથી માણસો લાવી ડિહાઈડ્રેશનના પરિસરના રૃમમાં ડુુપ્લીકેટ દારૃ બનતો હતો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac…
GUJARAT

મૂળ અમરેલીના ભરત પોલરા અને ભાગીદાર અમીન વઢવાણિયાની SOGએ ધરપકડ કરી : વિદુર ગાયનું શુદ્ધ ઘીના નામે વેચાણ કરાતું હતું...

Read more

ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e…

હવે નકલી આરટીઓ એજન્ટઃ 400 થી વધુ બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ ધાબડયા | Now fake RTO agents: More than 400 …

રાજસ્થાનથી માણસો લાવી ડિહાઈડ્રેશનના પરિસરના રૃમમાં ડુુપ્લીકેટ દારૃ બનતો હતો

હાદાનગરમાં 8 શખ્સે મહિલાની છેડતી કરી પરિવારને ધમકી આપી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In