• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જાંબુવા બ્રિજ નજીક અકસ્માતમાં માતાને ઇજા ઃ પાંચ વર્ષના પુત્રનું મોત | Mother injured in accident nea…

satyasamachar by satyasamachar
January 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જાંબુવા બ્રિજ નજીક અકસ્માતમાં માતાને ઇજા ઃ પાંચ વર્ષના પુત્રનું મોત | Mother injured in accident nea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીન ‘બિન ખેતી’, ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ! | Farmers Leaving A…

સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે જેતપુરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની પણ અવદશા, રૉ મટીરિયલ મોંઘુ થતાં અનેક એકમો બં…

Load More

 વડોદરા,પાંચ વર્ષના  પુત્રને લઇને બાઇક પર બોયફ્રેન્ડ સાથે સુરત જતી મહિલાને જાંબુવા બ્રિજ નજીક અકસ્માત નડતા પાંચ વર્ષના પુત્રનું મોત થયું હતું. જ્યારે માતા અને તેના બોયફ્રેન્ડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

નર્મદા જિલ્લાના ગરૃડેશ્વર તાલુકાના ગભાણા ગામે રહેતા ભારતીબેન તડવીએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે પાંચ વાગ્યે મારા મિત્ર અજય પ્રવિણભાઇ તડવી (રહે.નઘાતપોર ગામ,તા.ગરૃડેશ્વર, જિ.નર્મદા) નો મારા પર કોલ આવ્યો હતો. તેણે મને કહ્યું કે, આપણે સુરત રહવા જતા રહીએ. હું તને લેવા ગભાણા ગામના બસ સ્ટેન્ડ પાસે આવું છું. હું મારા પાંચ વર્ષના દીકરા શિયાંશને લઇને ગઇ હતી. અજય આવતા તેની બાઇક પર બેસીને અમે સુરત જવા નીકળ્યા હતા. રાત્રે સાડા અગિયાર વાગ્યે અમદાવાદથી સુરત જતા રોડ  પર એક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અમે ત્રણેય જણા રોડ પર ફંગોળાઇને પડયા હતા. મને જમણા પગે, મારા દીકરાને પેટ તથા કમર અને મારા મિત્ર અજયને જમણા હાથે ઇજા થઇ હતી. અમને ત્રણેયને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મારા દીકરાનું મોડીરાત્રે મોત થયું હતું. અકસ્માત કરીને ભાગી ગયેલા વાહન ચાલક સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ શરૃ કરી છે.

Next Post
ચોરી થયેલી બાઇક લઇને જતો યુવક ડિવાઇડર સાથે અથડાતા મોત | A young man carrying a stolen bike died afte…

ચોરી થયેલી બાઇક લઇને જતો યુવક ડિવાઇડર સાથે અથડાતા મોત | A young man carrying a stolen bike died afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીન ‘બિન ખેતી’, ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ! | Farmers Leaving A…

ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીન ‘બિન ખેતી’, ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ! | Farmers Leaving A…

સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો

સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે જેતપુરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની પણ અવદશા, રૉ મટીરિયલ મોંઘુ થતાં અનેક એકમો બં…

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે જેતપુરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની પણ અવદશા, રૉ મટીરિયલ મોંઘુ થતાં અનેક એકમો બં…

રૂપિયામાં તીવ્ર કડાડા વચ્ચે 92.49નું નવું તળિયું: મોંઘવારી વકરવાની ભીતિ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતના 7 જિલ્લામાં 16352 જમીન ‘બિન ખેતી’, ધરતીપુત્રોનો કેમ થઇ રહ્યો છે મોહભંગ! | Farmers Leaving A…
GUJARAT

Gujarat Farmers: ખેડૂતોની આવક બમણી કરવાની ગુલબાંગો વચ્ચે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ તરફની આંધળી દોટના કારણે ખેતી નષ્ટ થઈ રહી હોવાનું...

Read more

સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે જેતપુરમાં ટેક્સટાઈલ ઉદ્યોગની પણ અવદશા, રૉ મટીરિયલ મોંઘુ થતાં અનેક એકમો બં…

રૂપિયામાં તીવ્ર કડાડા વચ્ચે 92.49નું નવું તળિયું: મોંઘવારી વકરવાની ભીતિ

લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In