• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોડીરાત્રે બે મોપેડ વચ્ચે અકસ્માત થતા બે દંપતીને ઇજા | Two couples injured in late night accident be…

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોડીરાત્રે બે મોપેડ વચ્ચે અકસ્માત થતા બે દંપતીને ઇજા | Two couples injured in late night accident be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man’s wife kidnap…

જૂનાગઢના ખડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered in a minor alte…

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror…

Load More

વડોદરા,ખિસકોલી સર્કલ નજીક બે મોપેડ વચ્ચે અકસ્માત થતા ઇજાગ્રસ્ત થયેલી મહિલા બે દિવસ પછી પણ  હજી બેભાન અવસ્થામાં જ છે. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

ખિસકોલી સર્કલ પાસે જય સંતોષીનગર વુડાના મકાનમાં રહેતો સંજય ઓડ ગત ૧૪ મી તારીખે રાત્રે ૧૦ વાગ્યે પત્ની અને બાળકો સાથે મોપેડ પર નાસ્તો કરવા માટે નીકળ્યો હતો. ત્યાંથી પરત આવતા સમયે રાત્રે પોણા એક વાગ્યે ખિસકોલી સર્કલથી જય સંતોષીનગર વુડાના મકાનના ગેટ સામે રોડના કટ નજીક રોડ ક્રોસ કરતા સમયે દરબાર ચોકડી તરફથી આવતા મોપેડના ચાલકે ટક્કર મારતા તેઓ પરિવાર સાથે રોડ પર પટકાયા હતા. તેની  પત્ની અંજલીને માથામાં ગંભીર ઇજા થતા તે  હજી બેભાન  હાલતમાં જ છે. જ્યારે અકસ્માત કરનાર મોપેડ સવાર દંપતીને પણ ઇજા પહોંચી હતી. પોલીસે અકસ્માત કરનાર મોપેડ ચાલક  હિતેન્દ્રસિંહ હિંમતસિંહ રાઉલજી (રહે. ઝાડેશ્વર મંદિર પાસે, અક્ષરચોક) સામે ગુનો દાખલ કર્યો છે.

Next Post
વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભય અને ધમકીના કિસ્સાઓની તપાસની માગ | Demand for invest…

વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભય અને ધમકીના કિસ્સાઓની તપાસની માગ | Demand for invest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man’s wife kidnap…

પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man’s wife kidnap…

જૂનાગઢના ખડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered in a minor alte…

જૂનાગઢના ખડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered in a minor alte…

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror…

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror…

જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP’s own student wing opposes …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man’s wife kidnap…
GUJARAT

રાજકોટ નજીકના વાછકપર બેડી ગામની ઘટના : યુવકે મોરબી રહેતા સાસરીયા પક્ષનાં સભ્યો વિરૂદ્ધ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી રાજકોટ,...

Read more

જૂનાગઢના ખડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered in a minor alte…

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror…

જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP’s own student wing opposes …

ધોળાવીરા ગુજરાતનો 4500 વર્ષ પૂર્વે નગરના વાસ્તવિક વિકાસનો એક નમુનો | Dholavira is an example of the …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In