• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાદરા તાલુકામાં પ્રેમી યુગલનો આત્મહત્યાનો પ્રયાસ ઃ પ્રેમિકાનો બચાવ પ્રેમીનું મોત | Lover couple atte…

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાદરા તાલુકામાં પ્રેમી યુગલનો આત્મહત્યાનો પ્રયાસ ઃ પ્રેમિકાનો બચાવ પ્રેમીનું મોત | Lover couple atte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…

ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મના પ્રસાર માટે 5 AI પ્લેટફોર્મ લોન્ચ | 5 AI platforms launched to sprea…

Load More

પાદરા.પાદરા તાલુકાના તાજપુરા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ નજીક પ્રેમી યુગલ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમી યુવકનું મોત થયું  છે. જ્યારે સગીરવયની પ્રેમિકાને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, પાદરા પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયાની જાણ યુવકના પિતા દ્વારા કરવામાં  આવી હતી. ગુમ થયેલા યુવક  વિવેકકુમાર ભરતભાઈ પરમાર ઉં.વ.૨૦ (રહે. રાયપુરા, તા. વડોદરા) અને સગીર યુવતી એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ પરિવારજનોને તેમના સંબંધની જાણ થતા લગ્નમાં અડચણ ઊભી થશે તેવો ડર હતો. જેના કારણે બંનેએ  તા. ૧૬ એપ્રિલના રોજ બપોરે બે થી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન તાજપુરા ગામની સીમમાં રાજષ ફાર્મ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. તે દરમિયાન રસ્તા પરથી પસાર થતાં દંપતી દક્ષાબેન મકવાણા અને તેમના પતિ બુધાભાઈ મકવાણાએ બહાદુરી દાખવી સગીર યુવતીને ઓઢણી વડે પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધી હતી. જોકે, યુવક કેનાલના પાણીમાં ગુમ થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ભારે પ્રયત્નો છતાં યુવકનો કોઈ પત્તો લાગી શક્યો નથી. આજે સવારે સ્થાનિક તરવૈયાઓને કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પાદરા પોલીસને જાણ કરવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Post
દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …

દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…

ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મના પ્રસાર માટે 5 AI પ્લેટફોર્મ લોન્ચ | 5 AI platforms launched to sprea…

ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મના પ્રસાર માટે 5 AI પ્લેટફોર્મ લોન્ચ | 5 AI platforms launched to sprea…

સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ | Mahant Servant of the anci…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…
GUJARAT

અમદાવાદ, શુક્રવાર ચાલું ટ્રેનમાં મુસાફરોના કિંમતી માલ સામાન તથા મોબાઇલની ચોરી અને ચેઇન સ્નેચીંગના બનાવો વધી રહ્યા છે. તેવા સંજોગોમાં...

Read more

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…

ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મના પ્રસાર માટે 5 AI પ્લેટફોર્મ લોન્ચ | 5 AI platforms launched to sprea…

સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ | Mahant Servant of the anci…

પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man’s wife kidnap…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In