• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દેશના અનેક વિસ્તારોનું તાપમાન 44 ડિગ્રી : હીટવેવ એલર્ટ | Temperatures in many parts of the country a…

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દેશના અનેક વિસ્તારોનું તાપમાન 44 ડિગ્રી : હીટવેવ એલર્ટ | Temperatures in many parts of the country a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

Load More

– ચાલુ વર્ષે તાપમાનનો પારો 50 ડિગ્રી થાય તેવી ચેતવણી

– પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની પેટર્નથી હિન્દ મહાસાગરનું પાણી ગરમ થશે : ઉનાળો અગન ભઠ્ઠી બને તેવી શક્યતા 

– દુનિયાના 50 સૌથી ગરમ સ્થળોમાં 20 શહેરો ભારતના: મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યુપી, તેલંગણાના ઘણાં શહેરોનું સરેરાશ તાપમાન 36 ડિગ્રી

નવી દિલ્હી : હવામાન વિભાગે દેશમાં અસહ્ય ગરમી અને લૂની ચેતવણી આપતા કહ્યું હતું કે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ તીવ્ર ગરમી પડી રહી છે. મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં એકાએક તાપમાન વધી જતાં એલર્ટ આપવામાં આવ્યો છે. વિદર્ભનું અકોલા શહેર ૪૪ ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું છે. પાટનગર દિલ્હીમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પર અસર થઈ હતી. દેશના કેટલાય વિસ્તારોમાં અસહ્ય ગરમી શરૂ થઈ ગઈ છે.

દેશમાં આ વર્ષે ગરમી જૂના બધા રેકોર્ડ તોડે એવી શક્યતા છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં દેશના ઘણાં વિસ્તારોમાં તાપમાનનો પારો ૫૦ની નજીક પહોંચે તેવી ભીતિ છે. અત્યારે જ દેશના અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૦થી ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો છે. મે મહિના સુધીમાં અનેક શહેરોનું તાપમાન સરેરાશ ૪થી આઠ ડિગ્રી વધી જવાની શક્યતા વચ્ચે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યુપી, ઓડિશા, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઝારખંડ  જેવા રાજ્યોમાં હીટવેવ એલર્ટ અપાયો છે.

અમરાવતી, વર્ધા, નાગપુર, દિલ્હી સહિતના અનેક શહેરોમાં તાપમાન બે દિવસમાં જ ત્રણથી ચાર ડિગ્રી વધી જતાં લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. ઉત્તર પ્રદેશના બાંદામાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી નોંધાયો હતો. મધ્યપ્રદેશના નર્મદાપુરમ્ ૪૩ ડિગ્રીથી શેકાયું હતું. છત્તીસગઢમાં આકરી ગરમીના કારણે શાળાઓમાં ૧૧ દિવસની રજા આપી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના ઘણાં જિલ્લાઓમાં બપોરને બદલે શાળાઓનો સમય સવારે કરી દેવાયો છે અને સમય પણ ઘટાડાયો છે. રાજસ્થાનના અમુક વિસ્તારમાં એકાએક વાતાવરણ પલટાયું હતું. ગરમી વચ્ચે હનુમાનગઢીમાં વરસાદ પડયો હતો. જયપુર સહિત ઘણાં જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત થઈ હતી. હરિયાણામાં પણ હળવો વરસાદ થયો હતો અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. 

વિશ્વના અસહ્ય ગરમ ૫૦ સ્થળોમાં ૨૦ શહેરો ભારતના છે. ઉનાળામાં સરેરાશ તાપમાનની રીતે ૩૭ ડિગ્રી સાથે ચીનના યુન્નાન પ્રાંતનું જિંગહોંગ શહેર પહેલા નંબરે છે. તે પછી બીજા નંબરે ૩૬ ડિગ્રી સાથે ઓડિશાનું બ્લાંગિર આવે છે. વિએટનામનું સોન લા ત્રીજું છે તો વળી ચોથા અને પાંચમા ક્રમે ભારતના મહારાષ્ટ્રનું ચંદ્રપુર અને છત્તીસગઢનું રાયપુર છે. એ પછીના ક્રમે પણ મહારાષ્ટ્રનું ગડચાંદૂર, છત્તીસગઢનું મહાસમુંદ, બિહારનું સાસારામ, છત્તીસગઢનું ભીલાઈ, તેલંગણાનું કોથાપેટ, છત્તીસગઢનું બિલાસપુર જેવા શહેરો આવે છે.

હવામાન વિભાગે કહ્યું હતું કે દેશમાં આ વર્ષે અલ નીનોની તીવ્ર અસર થશે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સિસ્ટમ એક્ટિવ થાય છે. અલ નીનોને સ્પેનિશ ભાષામાં લિટલ બોય કહેવામાં આવે છે. તેનાથી સમુદ્રી પ્રવાહો ગરમ બને છે અને તેની અસર તાપમાન પર પડે છે. પ્રશાંત મહાસાગરનો આ અલ નીનોનો ગરમ પ્રવાહ હિન્દ મહાસાગરને પ્રભાવિત કરશે ને તેની અસર દેશના તાપમાન પર પડશે.

Next Post
સિહોરના ટ્રાન્સપોર્ટના વ્યવસાયી સાથે રૃ.15 લાખની છેતરપિંડી | Transport businessman from Sehore cheat…

સિહોરના ટ્રાન્સપોર્ટના વ્યવસાયી સાથે રૃ.15 લાખની છેતરપિંડી | Transport businessman from Sehore cheat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મમતા બેનર્જીને વધુ એક ઝટકો: 6 વાર MLA અને પૂર્વ મંત્રી રહી ચુકેલા માનસ ભુઈયાએ છોડી TMC | Manas Bhuni…
GUJARAT

Manas Bhunia Resigns : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. મમતા બેનર્જીના ખાસ...

Read more

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In