• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર જિલ્લા પંચાયતમાં આગનું તાંડવ: આરોગ્ય વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન | Fire Br…

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર જિલ્લા પંચાયતમાં આગનું તાંડવ: આરોગ્ય વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન | Fire Br…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | DA Hike Announce…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ : 260 ઉમેદવારો મેદાનમાં, 414 મતદાન મથકો પર મતદાન | Syst…

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

Load More

Jamnagar Fire News : જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી આરોગ્ય વિભાગની કચેરીમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કચેરીમાં રહેલા કોમ્પ્યુટરો અને દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી હતી.

સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી

આગની આ ઘટના વહેલી સવારે બની હતી. જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ સવારે 6:38 મિનિટે કચેરીમાંથી ધુમાડા નીકળતા જોયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સદભાગ્યે કચેરીનો સમય ન હોવાથી સ્ટાફ હાજર ન હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

ફાયર બ્રિગેડનું ક્વિક એક્શન

કોલ મળતાની સાથે જ સ્ટેશન ફાયર ઓફિસર જે.કે. ડામોર પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. બીજા માળે લાગેલી આગને બુઝાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર જવાનોની સમયસૂચકતાને કારણે આગ આરોગ્ય વિભાગની ઓફિસ પૂરતી મર્યાદિત રહી હતી અને અન્ય સરકારી વિભાગોમાં પ્રસરતા અટકી હતી.

લાખોનું સરકારી મિલકતને નુકસાન

આગ એટલી ભીષણ હતી કે આરોગ્ય વિભાગની DPMU બ્રાન્ચમાં રાખવામાં આવેલા 10 મોંઘા કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર, કચેરીનું ફર્નિચર અને મહત્વના સરકારી રેકોર્ડ્સ બળીને રાખ થઈ ગયા છે. પ્રાથમિક અંદાજ મુજબ નવ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને નુકસાનનો ચોક્કસ સર્વે કરવાની કામગીરી હાથ ધરી છે.

Next Post
સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી | rbi new…

સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી | rbi new...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | DA Hike Announce…

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | DA Hike Announce…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ : 260 ઉમેદવારો મેદાનમાં, 414 મતદાન મથકો પર મતદાન | Syst…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ : 260 ઉમેદવારો મેદાનમાં, 414 મતદાન મથકો પર મતદાન | Syst…

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

જામનગરના ગુજસીટોક કેસમાં મોટું એક્શન : પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિત 8નો જેલમાંથી કબ્જો મેળવી 6 દિવસના …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | DA Hike Announce…
GUJARAT

DA Hike Announced: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. શનિવારે મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં...

Read more

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ : 260 ઉમેદવારો મેદાનમાં, 414 મતદાન મથકો પર મતદાન | Syst…

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

જામનગરના ગુજસીટોક કેસમાં મોટું એક્શન : પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિત 8નો જેલમાંથી કબ્જો મેળવી 6 દિવસના …

કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In