• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત AAPને ડબલ ઝટકો: વડોદરામાં 40 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો, દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીના…

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાત AAPને ડબલ ઝટકો: વડોદરામાં 40 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો, દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

Gujarat AAP Workers Join BJP: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ગુજરાત AAPને ડબલ ઝટકો લાગ્યો છે. જેમાં વડોદરામાં 40 AAPના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો છે, જ્યારે નર્મદાના દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડા તાલુકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે.

વડોદરામાં 40 AAPના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો

વડોદરામાં ભાજપના કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં AAPના પ્રવક્તા શીતલ ઉપાધ્યાય અને નેતા વિઠ્ઠલ આયર સહિત 40 જેટલા સક્રિય કાર્યકરોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. પક્ષમાં આંતરિક અસંતોષ સહિતના પ્રશ્નોને લઈને આ કાર્યકરોએ પક્ષપલટો કર્યો હોવાનું જણાય છે.

ગુજરાત AAPને ડબલ ઝટકો: વડોદરામાં 40 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો, દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીનામું 2 - image

દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીનામું

નર્મદાના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને તેમના જ ગઢ દેડિયાપાડામાં મોટો ફટકો પડ્યો છે. જેમાં ચૂંટણી દરમિયાન જ AAP પક્ષના દેડિયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ રાજીનામું આપ્યું છે. પક્ષમાં થતી અવગણનાને કારણે આપ્યું રાજીનામું હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજેન્દ્ર વસાવાએ કહ્યું કે, ‘પ્રમુખ તરીકે પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે બાદબાકી થતી હોવાથી હું આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્ત બનું છું અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.’

આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી વચ્ચે ભાજપ સામે ‘સંકટ’ : ટિકિટ ન મળતાં કાર્યકરો અને વિકાસ મુદ્દે મતદારો નારાજ

તાલુકા પ્રમુખે વધુમાં જણાવ્યું કે, ‘દેડિયાપાડા તાલુકા પ્રમુખ તરીકેની જવાબદારી મે પૂર્ણ નિષ્ઠા અને ઇમાનદારીથી નિભાવી. જેમાં તન, મન અને ધનથી મને આપવામાં આવેલી તમામ જવાબદારીઓ નિભાવી છે. વર્ષ 2012થી દેડિયાપાડા વિસ્તારમાં પાર્ટીનો વ્યાપ વધારવામાં મારી અને મારી ટીમની અહમ ભૂમિકા રહી છે. બૂથથી લઈને વિધાનસભા સ્તર સુધી પાર્ટીને મજબૂત કરવામાં અમારું યોગદાન છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા હોય કે પછી ચૂંટણીલક્ષી કોઈપણ નિર્ણય હોય તેની ન તો મને જાણ કરવામાં આવતી કે ન કોઈ જગ્યાએ મારું મંતવ્ય લેવામાં આવ્યું. મને કોઈ પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને ઉમેદવાર નક્કી કરતી વખતે પણ મારી બાદબાકી કરવામાં આવી હતી. સતત મને ટાર્ગેટ કરીને મારી અવગણના કરવામાં આવી છે.’

Next Post
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી | Tension in D…

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી | Tension in D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In