• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sonia Gandhi Voter List Case: સોનિયા ગાંધી વિરુદ્ધ મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે નામ નોંધાવવા બદલ ચાલી રહેલા કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. શનિવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સોનિયા ગાંધીના વકીલને એક સપ્તાહની અંદર આ મામલે જવાબ રજૂ કરવા જણાવ્યું છે. બીજી તરફ, અરજીકર્તા તરફથી તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને તેમણે કોર્ટ પાસે ચૂંટણી પંચનો રિપોર્ટ રજૂ કરવાની પરવાનગી પણ માંગી છે. હવે આ મામલે આગામી સુનાવણી 16 મેના રોજ હાથ ધરવામાં આવશે.

1983માં નાગરિકતા મળી, તો 1980માં નામ કેવી રીતે આવ્યું?

આ સમગ્ર વિવાદ સોનિયા ગાંધીની નાગરિકતા અને મતદાર યાદીમાં તેમના નામની નોંધણી સાથે જોડાયેલો છે. અરજીકર્તા વિકાસ ત્રિપાઠીનો આરોપ છે કે સોનિયા ગાંધીને ભારતની નાગરિકતા 1983માં મળી હતી, પરંતુ તેમનું નામ તે પહેલા જ એટલે કે 1980માં દિલ્હીની મતદાર યાદીમાં ખોટી રીતે સામેલ કરી દેવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવ્યો છે કે 1980માં નામ જોડાયા બાદ 1982માં તેને હટાવી દેવાયું હતું અને ફરીથી 1983માં જોડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ

નાગરિકતા પહેલા નામ આવવા મુદ્દે કોર્ટમાં કાયદાકીય તપાસ

અરજીકર્તાએ આક્ષેપ કર્યો છે કે તે સમયે રાજકીય પ્રભાવ અને છેતરપિંડી દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી હતી, તેથી સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધવો જોઈએ. સોનિયા ગાંધીના વકીલે આ આરોપોના બચાવમાં કેટલાક પુરાવા રજૂ કરવા માટે સમય માંગ્યો છે. અગાઉ સપ્ટેમ્બર 2025માં પણ આ મામલે સુનાવણી થઈ હતી અને હવે કોર્ટ એ તપાસી રહી છે કે નાગરિકતા મળ્યા પહેલા તેમનું નામ યાદીમાં કેવી રીતે આવ્યું.

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

Load More

Next Post
GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

GCCI દ્વારા આયોજિત "બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026" ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…
GUJARAT

પ્રતિકાત્મક તસવીર  Indian Army New Uniform 2026 : ભારતીય સેનાએ બ્રિટિશ શાસન સમયની (ઔપનિવેશિક) પરંપરાઓને સદંતર નાબૂદ કરવા માટે પોતાના...

Read more

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In