• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખિસકોલી સર્કલ નજીક અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત | Woman injured in accident near Khishkoli Circle di…

satyasamachar by satyasamachar
April 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખિસકોલી સર્કલ નજીક અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત | Woman injured in accident near Khishkoli Circle di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% vot…

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે

Load More

વડોદરા,ખિસકોલી સર્કલ નજીક બે મોપેડ વચ્ચે અકસ્માત થતા ઇજાગ્રસ્ત થયેલી મહિલા બે દિવસ પછી પણ  હજી બેભાન અવસ્થામાં જ  હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું છે.

ખિસકોલી સર્કલ પાસે જય સંતોષીનગર વુડાના મકાનમાં રહેતો સંજય ઓડ ગત ૧૪ મી તારીખે રાત્રે ૧૦ વાગ્યે પત્ની અને બાળકો સાથે મોપેડ પર નાસ્તો કરવા માટે નીકળ્યો હતો. ત્યાંથી પરત આવતા સમયે રાત્રે પોણા એક વાગ્યે ખિસકોલી સર્કલથી જય સંતોષીનગર વુડાના મકાનના ગેટ સામે રોડના કટ નજીક રોડ ક્રોસ કરતા સમયે દરબાર ચોકડી તરફથી આવતા મોપેડના ચાલકે ટક્કર મારતા તેઓ પરિવાર સાથે રોડ પર પટકાયા હતા. તેની  પત્ની અંજલીને માથામાં ગંભીર ઇજા થતા તે  હજી બેભાન  હાલતમાં જ  છે. જ્યારે અકસ્માત કરનાર મોપેડ સવાર દંપતીને પણ ઇજા પહોંચી હતી. પોલીસે અકસ્માત કરનાર મોપેડ ચાલક  હિતેન્દ્રસિંહ હિંમતસિંહ રાઉલજી (રહે. ઝાડેશ્વર મંદિર પાસે, અક્ષરચોક) સામે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન અંજલીબેનનું મોત થયંુ છે.

Next Post
આજવારોડ પરથી દારૃની ૧૧૫ બોટલ સાથે બે ઝડપાયા | Two arrested with 115 bottles of liquor from Aajwar Ro…

આજવારોડ પરથી દારૃની ૧૧૫ બોટલ સાથે બે ઝડપાયા | Two arrested with 115 bottles of liquor from Aajwar Ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% vot…

ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% vot…

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે

અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે

ધોરાજી વિસ્તારમાં 400 લિટર શંકાસ્પદ દૂધ પકડી પાડતી પોલીસ | Police seize 400 liters of suspicious mil…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% vot…
GUJARAT

મહત્તમ યુવાનો ટેક-સેવી નેતૃત્વના પક્ષમાં:મનોવૈજ્ઞાનિક સર્વે : 56 % મતદારો ટિકિટ વિતરણમાં જ્ઞાતિવાદ અને પક્ષીય વફાદારીની પદ્ધતિથી અસંતુષ્ટ : શૈક્ષણિક...

Read more

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે

ધોરાજી વિસ્તારમાં 400 લિટર શંકાસ્પદ દૂધ પકડી પાડતી પોલીસ | Police seize 400 liters of suspicious mil…

પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In