• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્…

satyasamachar by satyasamachar
April 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

Load More

Ahmedabad Parking Crisis: સ્માર્ટ સિટી અમદાવાદના પોશ વિસ્તારોમાં અત્યારે એક નવી મુસીબત ઊભી થઈ છે, અને તે છે પાર્કિંગ. શહેરના જાણીતા કોમર્શિયલ બિલ્ડિંગોમાં ઓફિસ માલિકો માટે તો જગ્યા છે, પરંતુ ત્યાં કામ અર્થે આવતા મુલાકાતીઓ (વિઝિટર્સ) માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગી ગયા છે. વિઝિટર પાર્કિંગની જગ્યાના અભાવે સિક્યુરિટી ગાર્ડ અને જનતા વચ્ચેના ઝઘડા હવે રોજિંદી ઘટના બની ગયા છે.

કયા વિસ્તારોમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ?

શહેરના ડેવલપ થયેલા લગભગ તમામ મુખ્ય રોડ પર આ સમસ્યા વિકટ બની છે. સિંધુભવન રોડ અને એસ.જી. હાઈવે, 100 ફૂટ રિંગ રોડ અને શ્યામલ ચાર રસ્તા, સી.જી. રોડ અને આંબાવાડી, સાયન્સ સિટી રોડ, ન્યૂ સી.જી. રોડ, પાલડી અને શહેરી વિસ્તારો પર અનેક એવા બિલ્ડિંગ છે, જ્યાં ઓફિસ માલિકો સિવાય વધારાની મુલાકાતીઓના વાહનો પાર્ક કરવાની જગ્યા જ નથી.

સર્વિસ પ્રોવાઈડરોની કફોડી હાલત

તાજેતરમાં જ શ્યામલ ચાર રસ્તા પાસે એક કિસ્સો બન્યો જેમાં એક કોમ્પ્યુટર એન્જિનિયર ભારે કોમ્પ્યુટર પોતાની કારમાં લઈને આવ્યા હતા. કોમ્પ્લેક્સ ઓથોરિટીએ “પાર્કિંગ માત્ર માલિકો માટે છે” તેમ કહી એન્ટ્રી ન આપતા, એન્જિનિયરે 1 કિમી દૂર કાર પાર્ક કરી ભારે સામાન ઊંચકીને ચાલતા આવવું પડ્યું હતું. એ.સી., રેફ્રિજરેટર કે ઓફિસ ફર્નિચરનું કામ કરતા સર્વિસમેનો માટે સ્થિતિ અત્યંત દયનીય બની છે.

આ પણ વાંચો: સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલાયા

AMCના નિયમો માત્ર કાગળ પર?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ મુજબ, જો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પૂરતું પાર્કિંગ ન હોય તો તેની ‘BU’ (વપરાશની પરવાનગી) રદ થઈ શકે છે. રોડ પર ટ્રાફિકનું દબાણ ન થાય તે જોવાની જવાબદારી બિલ્ડિંગના સત્તાધીશોની છે, પરંતુ વાસ્તવિકતામાં અનેક બિલ્ડિંગોમાં વિઝિટર પાર્કિંગની જગ્યાને અન્ય હેતુ માટે વાપરી નાખવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

ટ્રાફિક પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ

છેલ્લા 15 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને મુલાકાતીઓ વચ્ચેના ઝઘડા વધી ગયા છે. બિલ્ડિંગમાં જગ્યા મળતી નથી અને રોડ પર વાહન મૂકતા ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છે અથવા વાહન ટો (Tow) કરી જાય છે. આ ‘ભીંસ’માં સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે.

Next Post
સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા…

સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

સુરત: ” ગુજરાતમાં 30 વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?” મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…
GUJARAT

image : Social media Vadodara :  વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલા રણોલીથી જીએસીએલ તરફ જવાના બ્રિજ નીચેના રેલ્વે પોલ પર...

Read more

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ | Allegations that …

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

સુરત: ” ગુજરાતમાં 30 વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?” મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્…

વડોદરાની વધુ એક ગાયકવાડી ઇમારત ભયજનક બની, જુના સરકારવાડાનું ભાગ ધરાશાયી | Another Gaekwadi building …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In