• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Aadhaar App પર સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો | government wit…

satyasamachar by satyasamachar
April 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Aadhaar App પર સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો | government wit…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

Load More

Aadhaar App mandatory proposal withdrawn: ભારત સરકારે દેશમાં વેચાતા તમામ સ્માર્ટફોન્સમાં આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાના પોતાના મહત્વકાંક્ષી પ્રસ્તાવને પડતો મૂક્યો છે. આઈટી મંત્રાલયે સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ સાથેની ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે.

શું હતો UIDAIનો પ્લાન?

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ આ વર્ષની શરૂઆતમાં આઈટી મંત્રાલયને વિનંતી કરી હતી કે, તેઓ Apple, Google અને Samsung જેવી કંપનીઓ સાથે વાતચીત કરે. UIDAI નો ઉદ્દેશ્ય હતો કે, તમામ નવા સ્માર્ટફોનમાં આધાર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય. આનાથી સામાન્ય લોકો માટે બેંકિંગ અને ટેલિકોમ વેરિફિકેશન જેવી સેવાઓ સરળ બને. ડિજિટલ ઓળખની પહોંચ દરેક ભારતીય સુધી વધારી શકાય.

કેમ લેવાયો નિર્ણય પાછો?

અહેવાલ મુજબ, આઈટી મંત્રાલયે આ પ્રસ્તાવ પર સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સ સાથે ગહન ચર્ચા કરી હતી. જોકે, એપલ અને સેમસંગ જેવી મોટી કંપનીઓએ આ મામલે કેટલીક ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. કંપનીઓનું માનવું છે કે ફરજિયાત એપથી યુઝરની પ્રાઈવસી પર અસર પડી શકે છે. સિક્યોરિટી રિસ્ક પણ છે. ડિવાઈસની સુરક્ષા અને સોફ્ટવેર કમ્પેબિલિટીને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઉત્પાદન ખર્ચ વધવાની આશંકા, પ્રી-લોડેડ એપ્સને કારણે પ્રોડક્શન કોસ્ટ વધી શકે તેવી પણ દલીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: હોર્મુઝમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પે કહ્યું- બ્લેકમેલિંગ નહીં ચાલે

બે વર્ષમાં 6ઠ્ઠી વખત પીછેહઠ

નોંધનીય છે કે, છેલ્લા બે વર્ષમાં આ 6ઠ્ઠી વખત એવું બન્યું છે જ્યારે સરકારે સ્માર્ટફોનમાં સરકારી એપ્સ ફરજિયાત બનાવવાનો પ્રયાસ કર્યો હોય અને કંપનીઓના વિરોધ બાદ પીછેહઠ કરવી પડી હોય. અગાઉ સંચાર સાથી એપને લઈને પણ આવો જ વિવાદ સર્જાયો હતો, જેમાં સરકારે અંતે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.

આધાર વિશે ખાસ માહિતી

આધાર એ ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન સાથે જોડાયેલી 12-અંકની ડિજિટલ ઓળખ છે. હાલમાં ભારતમાં 1.34 અબજથી વધુ લોકો બેંકિંગ, ટેલિકોમ વેરિફિકેશન અને એરપોર્ટ એન્ટ્રી જેવી સુવિધાઓ માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. 

Next Post
ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ…

ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

300 કરોડની ટેન્સાઇલ સ્ટીલ જમીન કાંડમાં ડાયરેક્ટર સહિત 5 પકડાયાઃબિલ્ડર ભાવેશ અમીન અને અમિત શાહ ફરાર |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…
GUJARAT

 વડોદરા,ખરીદીના બહાને દુકાનમાં જઇ દુકાનદારની નજર ચૂકવીને ચોરી કરતી ત્રિપુટીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ...

Read more

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

300 કરોડની ટેન્સાઇલ સ્ટીલ જમીન કાંડમાં ડાયરેક્ટર સહિત 5 પકડાયાઃબિલ્ડર ભાવેશ અમીન અને અમિત શાહ ફરાર |…

ખેડૂતોની હાલાકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ | Farmers …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In