• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પોરબંદર: વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો, અખાત્રીજે સુદામા મંદિરે ‘તાંદુલ’ લઈન…

satyasamachar by satyasamachar
April 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પોરબંદર: વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો, અખાત્રીજે સુદામા મંદિરે ‘તાંદુલ’ લઈન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

Load More

Sudama Temple In Porbandar : આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ. આ પવિત્ર દિવસે પોરબંદર સ્થિત વિશ્વવિખ્યાત સુદામા મંદિરે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. વર્ષમાં માત્ર એક જ વાર ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપી સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે, જેને લઈને આજે(19 એપ્રિલ, 2026) વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

વર્ષમાં માત્ર એક જ વાર મળે છે આ તક

વિશ્વમાં સુદામાજીનું એકમાત્ર મંદિર પોરબંદરમાં આવેલું છે. સામાન્ય રીતે ભક્તો બહારથી જ દર્શન કરતા હોય છે, પરંતુ વર્ષમાં માત્ર અખાત્રીજના દિવસે જ ‘નિજ મંદિર’ (ગર્ભગૃહ) ખુલ્લું મૂકવામાં આવે છે. આજે રવિવારના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ભક્તો સુદામાજીના ચરણસ્પર્શ કરી શકશે. વહેલી સવારે મહાઆરતી અને ધ્વજારોહણ સાથે આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સુદામાજીનું નિવાસસ્થાન (સુદામાપુરી)

પૌરાણિક માન્યતા મુજબ, આ જ એ સ્થાન છે જ્યાં સુદામાજી તેમના પરિવાર સાથે અત્યંત ગરીબીમાં રહેતા હતા. પોરબંદરનું પ્રાચીન નામ ‘સુદામાપુરી’ હતું. આ એ પવિત્ર ધરતી છે જ્યાંથી સુદામાજી પોતાના મિત્ર શ્રીકૃષ્ણને મળવા માટે ઉઘાડા પગે દ્વારકા જવા નીકળ્યા હતા.

તાંદુલની ભેટ અને પૌરાણિક મહત્ત્વ

પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે સુદામાજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા દ્વારકા જઈ રહ્યા હતા, ત્યારે તેઓ ભેટ સ્વરૂપે ‘તાંદુલ’ (પૌંઆ)ની પોટલી સાથે લાવ્યા હતા. ભગવાને પોતે પોતાના મિત્ર સુદામાના ચરણ ધોઈને તેમને માન આપ્યું હતું. આ સ્મૃતિમાં આજે પણ હજારો ભક્તો તાંદુલની પોટલી લઈને મંદિરે આવે છે અને સુદામાજીના ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવે છે.

વિશ્વનું એકમાત્ર ઐતિહાસિક સુદામા મંદિર

વિશ્વમાં ભગવાન શ્રીકૃષ્ણના હજારો મંદિરો છે, પરંતુ તેમના પરમ મિત્ર સુદામાજીનું આટલું વિશાળ અને સ્વતંત્ર મંદિર માત્ર પોરબંદરમાં જ છે. આ મંદિરનું સ્થાપત્ય પણ જોવા જેવું છે, જે 12મી-13મી સદીની શૈલીમાં બનેલું છે.

શ્રાપ મુક્તિની માન્યતા

લોકવાયકા મુજબ, સુદામાજીના દર્શન કરવાથી દરિદ્રતા(ગરીબી) દૂર થાય છે. ઘણા શ્રદ્ધાળુઓ માને છે કે આ મંદિરે આવીને તાંદુલ ચઢાવવાથી સુદામાજીની જેમ જ ભગવાન કૃષ્ણ તેમના પર પણ કૃપા કરે છે અને જીવનના દુઃખો દૂર થાય છે.

આ પણ વાંચો: પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, ‘મત કંઈ મફત ન મળે…’

તંત્ર અને મહંત પરિવાર દ્વારા વિશેષ આયોજન

ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મહંત પરિવાર અને મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં ભક્તોને હાલાકી ન પડે અને લાઈનમાં વ્યવસ્થિત દર્શન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અને પાણી-છાંયડાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Next Post
પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

અક્ષય તૃતીયાએ સોની બજારમાં સૂનકાર, પીળી ધાતુ અને ચાંદીના ભાવ આસમાને, ઘરાકી તળિયે | Akshaya Tritiya y…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…
GUJARAT

અમદાવાદ,રવિવાર શહેરના મેઘાણીનગર ભાર્ગવ રોડ પર શુક્રવારે રાતના સમયે એક યુવક પર પ્રેમસંબધ મામલે છરીથી ઘાતકી હુમલો કરીને ગંભીર ઇજાઓ...

Read more

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

અક્ષય તૃતીયાએ સોની બજારમાં સૂનકાર, પીળી ધાતુ અને ચાંદીના ભાવ આસમાને, ઘરાકી તળિયે | Akshaya Tritiya y…

નાગરિકોએ માજી. કાઉન્સિલરો પર રોષ ઠાલવ્યો | Citizens vented their anger on former councilors

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In