• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

satyasamachar by satyasamachar
April 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

 વડોદરા,અલકાપુરીની સંપતરાવ કોલોનીના એક પ્લોટના માલિકની ખોટી સહી કરી ઊભા કરેલા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ થઇ  ગયો હતો. જે અંગે પોલીસે   મૃતક પિતા અને બે  પુત્ર સામે ગોત્રી  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મહારાષ્ટ્રના નાગપુર સિવિલ લાઇનમાં રહેતા ડો. નીના પરીખે ગોત્રી  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી માલિકીનો ૪૭૫-૬૬-૫૦ ચો.મી.નો પ્લોટ અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં છે.તે પ્લોટ પર બંગલો બાંધવામાં  આવ્યો હતો. મારા પિતા દશરથભાઇ માણેકલાલ  પરીખના અવસાન પછી આ મિલકત મારા ભાઇ દિપક,પ્રકાશ, ભરત, મીનાબેન અને મારા નામ પર થઇ હતી. ત્યારબાદ   જૂન – ૨૦૦૯ માં મારા ભાઇઓ તથા બહેનના નામ કમી થતા  હાલમાં આ મિલકત અમારા નામ પર ચાલે છે. તા. ૦૧ – ૧૨- ૧૯૯૨ ના  રોજ આ મિલકત મુકેશ જમનાદાસ શાહ (રહે.  સંપતરાવ કોલોની, અલકાપુરી) ને લીઝ કરી સુપરત કરી હતી. વખતો વખત લીઝની સમય મર્યાદા વધારવામાં આવી હતી.  પિતાના અવસાન પછી મુકેશ શાહે ળીજમાં નક્કી થયેલી રકમ ચૂકવવાનું બંધ કર્યું હતું.જે અંગે અમે નોટિસ આપતા તેમણે એવો જવાબ આપ્યો હતો કે, મારા પિતાએ તેઓના લાભમાં તા. ૦૨ – ૦૯ – ૨૦૦૨ ના રોજનો બાનાખત  કરી  આપ્યો હતો, તેમજ વેચાણ દસ્તાવેજ કરવાનો  બાકી રાખ્યો છે.તે બાનાખત રજીસ્ટર કરવામાં આવ્યું નથી. તેમાં મારા પિતાની ખોટી સહી છે. ત્યારબાદ તેમણે બાનાખતનો વિશેષ અમલ કરાવી લેવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમાં ૧૫ લાખ ચૂકવી દીધા હોવાનો ઉલ્લેખ છે.પરંતુ, જે તારીખે રૃપિયા ચૂકવ્યાનો ઉલ્લેખ છે. તે તારીખે મારા પિતા હયાત નહતા.  સપ્ટેમ્બર – ૨૦૦૯ માં મુકેશ શાહે તેમના બે  પુત્રો અમિત અને સુરભિત ના નામે વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો. ગોત્રી પોલીસે આ  કેસમાં વધુ પુરાવાઓ એકત્રિત કરવા માટે તપાસ હાથ ધરી છે.

Next Post
છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત | Assistant manager living alone after divorce commits su…

છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત | Assistant manager living alone after divorce commits su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In