• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હલધર ગૃપના રોકાણકારો હજી રડે છે અને 6:30 કરોડની વસુલાત માટે બેંક મિલકતોની હરાજી કરશે | Haldhar Group…

satyasamachar by satyasamachar
April 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હલધર ગૃપના રોકાણકારો હજી રડે છે અને 6:30 કરોડની વસુલાત માટે બેંક મિલકતોની હરાજી કરશે | Haldhar Group…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

Load More

Vadodara : નાના રોકાણકારોને લોભામણી લાલચ આપીને કરોડો રૂપિયાની ઉઘરાણી કર્યા બાદ રોકાણકારોને રડાવનાર હલધર રિયલ્ટી એન્ડ એન્ટરપ્રાઈઝ લી. તેમજ હલધર વિકાસ ક્રેડિટ કો.ઓ.સો.લી.એ બેંકોને પણ કરોડો રૂપિયાનો ચૂનો ચોપડયો હોવાની વિગતો બહાર આવી છે. હલધર ગૃપની સંપત્તિ વેચીને રોકાણકારોને હજી સુધી રૂપિયા પરત મળ્યા નથી પરંતુ બેંક દ્વારા તેની મિલકતોની હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નાણાં મંત્રાલય દ્વારા બેંક લોન ભરવામાં નિષ્ફળ જનાર હલધર ગૃપની મિલકતો વેચવા માટે રિકવરી ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. બેંક ઓફ બરોડામાંથી બાકી નીકળતી લોન માટે મેસર્સ હલધર રિયલ્ટી એન્ડ એન્ટરપ્રાઈઝ લી. અને અન્ય અરવિંદકુમાર લુંકરણ વખરીયા, લુંકરણ કચરાજી વિશ્વરીયા, અનિતા અરવિંદ વલ્લરીયા (ત્રણે રહે.નીલાંબર-1, વાસણા જકાતનાકા) અને હલધર વિકાસ ક્રેડિટ કો.ઓ.સો.લી.ને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે હલધર ગૃપના સંચાલકોને રૂા.6.50 કરોડની લોન ચૂકવવામાં વારંવાર નોટિસો પાઠવવામાં આવી હતી પરંતુ હજી સુધી તેઓ લોનની રકમ ભરવામાં અસમર્થ રહ્યા હતાં જેથી બેંકની તારણમાં મૂકેલી મિલકતોની હરાજી કરવી જરૂરી છે. જે મિકતોની હરાજી કરવાની છે તેમાં હરણી-વારસિયા રિંગરોડ પર બિલીપત્ર ખાતે પહેલા માળની મિલકતો તેમજ નિલક્ષ સિટાડેલ ઓગેનાઈઝેશનની કુલ પાંચ મિલકતોનો સમાવેશ થાય છે.

રોકાણકારોના કરોડો રૂપિયા ઓહિંયા કરી જનાર હલધર ગૃપની મિલકતોની હરાજી તા.2 જૂનના રોજ રાખવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે રોકાણકારોની રકમ હજી સુધી પરત મળી નથી પરંતુ બેંકો દ્વારા રકમ પરત કરવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે.

હલધર ગૃપમાં 43000 રોકાણકારોએ રૂા.82 કરોડથી વધુ ગુમાવ્યા

નાના રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા લઈને છેતરપિંડી કરનાર હલધર ગૃપ સામે પોલીસ ફરિયાદ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા જીપીઆઈડી |એક્ટ-2003 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ એક્ટ મુજબ હલધર રિયલ્ટી એન્ડ એન્ટરપ્રાઈઝમાં 22206 રોકાણકારોએ પોતાની કુલ રૂા.40 કરોડ મૂડી ગુમાવી હોવાના દાવા કર્યા હતા જ્યારે હલધર ક્રેડિટમાં 21526 રોકાણકારોએ 42.27 કરોડની મૂડી ગુમાવી હોવાના દાવા કર્યા હતાં. જો કે હજી પણ આ એક્ટ મુજબ રોકાણકારોને પોતાની બચતની મૂડી પરત મળી નથી.

Next Post
પોર GIDCની ફાઇબર કંપનીમાં આગ, ગેસ સિલિન્ડરનો જથ્થો શિફ્ટ કરી દુર્ઘટના ટાળી | Fire breaks out at Por …

પોર GIDCની ફાઇબર કંપનીમાં આગ, ગેસ સિલિન્ડરનો જથ્થો શિફ્ટ કરી દુર્ઘટના ટાળી | Fire breaks out at Por ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …
GUJARAT

Sanjay Raut Controversy Statement On Shiv Sena UBT Rebel MP : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર બળવાનો મોટો ભૂકંપ આવ્યો છે....

Read more

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In