• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

satyasamachar by satyasamachar
April 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આ…

Load More

Godhra Gas Refill Racket Busted: પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે (SOG) લાલ આંખ કરી છે. ગોધરા શહેરમાં છાને ખૂણે ચાલી રહેલા ગેરકાયદે ગેસ રીફિલિંગના નેટવર્ક પર પોલીસે દરોડા પાડીને મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

બાતમીના આધારે દરોડા

એસ.ઓ.જી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરાના એક વિસ્તારમાં કેટલાક ઈસમો સુરક્ષાના નીતિ-નિયમોને નેવે મૂકીને રાંધણ ગેસના મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેરકાયદે ગેસ રીફિલિંગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતા દરોડા પાડ્યા હતા, જ્યાં સ્થળ પરથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું.

પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ગેસ રીફિલિંગ માટે વપરાતા સાધનો અને વાહનો સહિત કુલ 87,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ગેસના મોટા કોમર્શિયલ અને ઘરેલું સિલિન્ડર, ગેસ ટ્રાન્સફર કરવા માટેની પાઇપ અને નોઝલ અને અન્ય સાધન સામગ્રી અને વાહનો સહિતનો જથ્થો કબજે લીધો છે.

આ પણ વાંચો: સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ

ત્રણ આરોપીઓ જેલના સળિયા પાછળ

આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. આ ઈસમો કોઈપણ લાયસન્સ કે સલામતીના સાધનો વગર આ જોખમી કામગીરી કરી રહ્યા હતા, જે રહેણાંક વિસ્તારમાં મોટી દુર્ઘટના નોતરી શકે તેમ હતું. આ સમગ્ર મામલે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ.

Next Post
અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આ…

લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આ…

સુરત: લગ્નમાંથી પરત ફરતો પરિવાર કાર નીચે કચડાયો, પતિ-પત્ની અને માતાનું મોત, 6 વર્ષનો માસૂમ નોંધારો |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…
GUJARAT

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા હવે ગંદકી કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે વોર્ડ નંબર...

Read more

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આ…

સુરત: લગ્નમાંથી પરત ફરતો પરિવાર કાર નીચે કચડાયો, પતિ-પત્ની અને માતાનું મોત, 6 વર્ષનો માસૂમ નોંધારો |…

જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઈ | Five women caught…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In