• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજસ્થાનની પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આગ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરવાના હતા લોકાર્પણ | pachpadra refine…

satyasamachar by satyasamachar
April 20, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
રાજસ્થાનની પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આગ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરવાના હતા લોકાર્પણ | pachpadra refine…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

Load More

Balotra Refinery Fire Break Out:  રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી ઓઇલ રિફાઇનરી પચપદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. PM નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે, તેના બરાબર એક દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે.

ધુમાડાના ગોટેગોટાથી ફફડાટ

આગ એટલી વિકરાળ છે કે રિફાઇનરીના પ્લાન્ટમાંથી કાળા ધુમાડાના ઊંચા ગોટેગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે. આગ લાગતાં જ રિફાઇનરી પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરચક્ર ગતિમાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : BREAKING: જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

રાહત અને બચાવ કામગીરી ચાલુ

ઘટનાની જાણ થતાં જ રિફાઇનરીના કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે. ફાયર ફાઇટરોની અનેક ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી. ઉદ્ઘાટન પહેલા જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.

આવતીકાલે PM મોદી આપવાના છે ભેટ

ઉલ્લેખનીય છે કે 21 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મેગા પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું છે. આ રિફાઇનરી ભારતની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરીઓમાંની એક માનવામાં આવે છે. ઉદ્ઘાટનના માત્ર 24 કલાક પહેલા જ સર્જાયેલી આ આગની ઘટનાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.

(સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે)

Next Post
રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run…

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…
GUJARAT

સંવાદના દ્વાર બંધ ન કરવા જોઈએ આરએસએસ ચીફના મતે પાકિસ્તાનમાં પણ અનેક લોકો ભાગલાની વિરુદ્ધ, તેમનો સાથ મેળવવો જરૂરી નવી...

Read more

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In