• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મજબૂત પડાવ પર, અમેરિકન રાજદૂતે કહ્યું,-‘વિન વિન ફોર બોથ’ | india us trade dea…

satyasamachar by satyasamachar
April 20, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મજબૂત પડાવ પર, અમેરિકન રાજદૂતે કહ્યું,-‘વિન વિન ફોર બોથ’ | india us trade dea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

Load More

India US Trade Deal: ભારત અને અમેરિકાની મિત્રતા હવે વેપારના એક નવા અને અત્યંત મજબૂત પડાવ પર પહોંચવા જઈ રહી છે. ભારતનું હાઈલેવલ ડેલિગેશન અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીની મુલાકાતે જઈ રહ્યું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાનો છે. તે પહેલા ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને તેને બંને દેશો માટે ‘વિન-વિન’ એટલે કે ફાયદાનો સોદો ગણાવ્યો છે.

ટેક્સ અને ટેરિફને લઈને પેચ ફસાઈ જતો હતો

આ ટ્રેડ ડીલ ફાઈનલ થવાના અર્થ ખૂબ ઊંડા છે. જ્યારે અમેરિકાના રાજદૂત જાહેરમાં તેને ફાયદાનો સોદો કહી રહ્યા છે, તો તેનો સીધો અર્થ એ છે કે વાતચીત તેના અંતિમ અને સૌથી મહત્વના તબક્કામાં છે. અમેરિકા હાલમાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. પરંતુ એક ઔપચારિક અને પાક્કી ટ્રેડ ડીલ ન હોવાને કારણે ઘણી વખત આયાત-નિકાસ પર ટેક્સ અને ટેરિફને લઈને પેચ ફસાઈ જતો હતો. આ ડીલ તે તમામ અડચણોને દૂર કરવા માટે એક લીગલ ફ્રેમવર્ક તૈયાર કરશે.

ભારતને શું ફાયદો થશે?

હવે વાત કરીએ કે આ ડીલથી ભારતને અસલી ફાયદો કેવી રીતે થશે. સૌથી મોટો ફાયદો આપણા નિકાસકારોને મળશે. ભારતથી અમેરિકામાં દવાઓ, આઈટી સેવાઓ, ટેક્સટાઈલ, ચામડાની વસ્તુઓ અને આભૂષણો મોટા પ્રમાણમાં મોકલવામાં આવે છે. ટ્રેડ ડીલ ફાઈનલ થવાથી અમેરિકા આ ભારતીય ઉત્પાદનો પર લાગતા આયાત શુલ્કમાં મોટી છૂટ આપી શકે છે. તેનાથી આપણા ઉત્પાદનો અમેરિકાના બજારમાં સસ્તા થશે અને તેમની માગમાં જબરદસ્ત ઉછાળો આવશે.

FDI સાથે રોજગાર આવશે

દુનિયાભરની મોટી કંપનીઓ આજે ચીનનો વિકલ્પ શોધી રહી છે. અમેરિકાની આ ‘ચાઈના પ્લસ વન’ નીતિનો સૌથી મોટો ફાયદો ભારતને જ મળવાનો છે. જ્યારે અમેરિકા સાથે આપણી વ્યાપારિક સંધિ પાક્કી થઈ જશે, ત્યારે ત્યાંની મોટી કંપનીઓને ભારતમાં રોકાણ કરવામાં વધુ સુરક્ષા અને ભરોસો અનુભવાશે. જેનાથી દેશમાં વિદેશી રોકાણ (FDI)માં ઝડપથી વધારો થશે. નવા કારખાનાઓ ખુલશે, જેનાથી લાખો ભારતીય યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થશે.

મેક ઇન ઇન્ડિયાને નવી ગતિ

ભારતનું સર્વિસ અને આઈટી સેક્ટર આખી દુનિયામાં ડંકો વગાડે છે. આ ડીલ દ્વારા આપણા આઈટી પ્રોફેશનલ્સ અને સર્વિસ સેક્ટર માટે અમેરિકન બજારમાં પ્રવેશવું વધુ સરળ બની જશે. આ ઉપરાંત, અમેરિકા સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર જેવી અત્યાધુનિક ટેકનોલોજી પર પણ સહયોગ વધવાની પૂરી આશા છે. જેથી ભારતીય કંપનીઓને અમેરિકાની એડવાન્સ ટેકનિકનો સીધો ફાયદો મળશે, જે મેક ઇન ઇન્ડિયાને નવી ગતિ આપશે.

ભારતનો વધશે દબદબો

કૂટનીતિની દુનિયામાં આ માત્ર એક વ્યાપારિક કરાર નથી, પરંતુ ચીન માટે પણ એક બહુ મોટો સંદેશ છે. અમેરિકા વેપારના મોરચે ભારત સાથે આ રીતે મજબૂતીથી ઊભા રહેવું એ દર્શાવે છે કે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં હવે ભારતનું મહત્વ કેટલું વધી ગયું છે. કુલ મળીને, સર્જિયો ગોરનું આ ટ્વીટ એ વાતની સાક્ષી છે કે આ ડીલ ભારતીય અર્થતંત્રને રોકેટ જેવી ગતિ આપવા અને દુનિયામાં આપણો દબદબો વધારનારું એક ઐતિહાસિક પગલું સાબિત થવા જઈ રહી છે.

Next Post
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને ઝટકો, જજ બદલવાની અરજી હાઈકોર્ટે ફગાવી | delhi high court arv…

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને ઝટકો, જજ બદલવાની અરજી હાઈકોર્ટે ફગાવી | delhi high court arv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…
GUJARAT

Dudh Sanjeevani Yojana Milk Packets Wasted: નર્મદાના સાગબારા અને ડેડિયાપાડા વચ્ચેના મુખ્ય માર્ગ પર કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકો માટેના ‘દૂધ...

Read more

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In