• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho…

રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

Load More

વડોદરાઃ રાજ્યના અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ હીટવેવ ચાલી રહ્યો છે અને તેના કારણે સ્કૂલોમાં અને ખાસ કરીને સીબીએસઈ સ્કૂલોમાં અત્યારે શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે ડીઈઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોને સવારની પાળીમાં ચલાવવાનો આદેશ આપ્યો છે.

સ્કૂલોને પરિપત્ર પાઠવીને ડીઈઓ કચેરીએ કહ્યું છે કે, સ્કૂલોના સમય એ પ્રકારે રાખવાનો રહેશે કે જેથી વિદ્યાર્થીઓ બપોર પહેલા ઘરે સુરક્ષિત પહોંચી જાય છે.સાથે સાથે શાળામાં પીવાના ઠંડા અને શુધ્ધ પાણીની પૂરતી વ્યવસ્થા કરવી, વર્ગખંડોમાં પંખા ચાલુ સ્થિતિમાં હોય તેની ખાતરી કરી લેવી તેમજ વિદ્યાર્થીઓને રિસેસ દરમિયાન કે સ્કૂલ છૂટે તે પછી તડકામાં નહીં ઉભા રાખવા.ગરમીના કારણે કોઈ વિદ્યાર્થીની તબિયત લથડે તો સ્કૂલોએ તેને પ્રાથમિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

ડીઈઓ કચેરીએ ગાઈડ લાઈનમાં કહ્યું છે કે, ખુલ્લા મેદાનમાં પ્રાર્થના સભા કે રમત ગમતની પ્રવૃત્તિઓ પણ હાલ પૂરતી મોકૂફ રાખવી અથવા તો છાંયડો હોય ત્યાં જ આ પ્રાકની પ્રવૃત્તિ કરવી.ગાઈડ લાઈનનું પાલન નહીં કરનાર શાળાઓ સામે આકરા પગલા લેવામાં આવશે.

Next Post
દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo…

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho…

ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho…

રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…
GUJARAT

નેતાઓ પ્રત્યે શહેરી પુરૂષો કરતા સ્ત્રીઓને વધુ અણગમો : આશ્ચર્યજનકઃ રાજકોટ, અમદાવાદ, સુરત જેવા મેગાસિટી કરતા નાના નગરો, ગામડામાં સ્ત્રી...

Read more

ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho…

રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to …

યુનિ.માં 9 કરોડનાં આંધણ પછી પણ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ | Olympic class swimming pool close…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In