• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ | Bus rolls down hill in JK Udhampur 21…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ | Bus rolls down hill in JK Udhampur 21…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

(પીટીઆઇ)     જમ્મુ,
તા. ૨૦

જમ્મુ અને કાશ્મીરનાં ઉધમપુર જિલ્લામાં એક યાત્રી બસ પર્વત
પરથી નીચે પડી જતાં ૨૧ લોકોનાં મોત થયા છે અને અન્ય ૨૯ ઘાયલ થયા છે. બસ નીચે સડક
પર ઉંધી પડી તે પહેલા તેણે એક રિક્ષાને કચડી હતી.

અધિકારીઓનાં જણાવ્યા અનુસાર ઓટો રીક્ષામાં સવાર લોકો ઘાયલ
થયા છે. સવારે ૧૦ વાગ્યે રામનગર વિસ્તારમાં પર્વતની ઉપર આવેલા એક વળાંક પર ખાનગી
બસનાં ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો.

પર્વતનાં આ માર્ગે સેનાનો એક કાફલોે પસાર થઇ રહ્યો હતો અને
તેની નજર આ બસ પર પડતા સેનાનાં જવાનોએ બચાવ અભિયાન શરૃ કર્યુ હતું.

બસમાં ૫૦ યાત્રી સવાર હતાં જેમાંથી મોટા ભાગનાં લોકો
રામનગરથી ઉધમપુરમાં  પોતાના રોજિંદા કામ
માટે જતાં હતાં. બચાવ અભિયાનમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો કારણકે વાહન
સંપૂર્ણપણે લોખંડનાં કાટમાળમાં ફેરવાઇ ગયો હતો.

વાહનનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે તૂટીને અલગ થઇ ગયો હતોે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં થયેલા જાનમાલનાં
નુકસાન અંગે  દુઃખ વ્યકત કર્યુ હતું.

વડાપ્રધાને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનો
માટે બે લાખ રૃપિયા અને  ઘાયલો માટે ૫૦
,૦૦૦ રૃપિયાનું
વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરનાં ઉપ રાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યપ્રધાન
ઓમર અબ્દુલ્લાહે મૃતકોનાં પરિવારજનો અને ઘાયલોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી
હતી.

તેમણે સંબધિત અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત
અને જરૃરી સહાયતા આપવાનાં પણ નિર્દેશ આપ્યા છે.

Next Post
મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના | W…

મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના | W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In