• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત | Remittance flows to India strong de…

ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય | Cross voting in Jharkhand NDA…

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…

Load More

પોરબંદર-દ્વારકા હાઇ-વે પર અકસ્માત : કુછડી નજીક આવેલા વોટરપાર્કમાં ફરવા આવેલા દ્વારકા જિલ્લાના યુવાનો પરત જતા હતા ત્યારે બનાવ

પોરબંદર, : પોરબંદર-દ્વારકા હાઇવે પર ભોગાત ગામ પાસે બોલેરો જીપ પલ્ટી જતા એક યુવાનનું મોત થયું હતું. જ્યારે છ યુવાનોને ઇજા થતાં સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દ્વારકા જિલ્લાના યુવાનો કુછડી પાસેના વોટરપાર્કમાં ફરીને પરત જતા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો.

પોરબંદર-દ્વારકા હાઇવે પર ભોગાત ગામ પાસે એક બોલેરો પીકઅપ વાન પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામના પાંચ યુવાનો અને મોજબ ગામના એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, આ અકસ્માતમાં ભીમરાણા ગામના રાજેશ સુમાણીયા નામના યુવાનનું મોત થયું હતું. જ્યારે ભીમરાણાના પરબતભા હમીરભા સુમાણીયા (ઉ.વ. 19), ડુંગરભાઇ સુમાણીયા (ઉ.વ. 30), દેસા ડેરા ચાંદપા (ઉ.વ. 30), અજય મેઘાભા ભગાડ (ઉ.વ. 20), સિધ્ધરાજ પપુભા કેર (ઉ.વ. 22) તથા દ્વારકાના મોજબ ગામના અશ્વિન ડોલુભાઇ માણેક (ઉ.વ. 20)ને ઇજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Next Post
રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત | Remittance flows to India strong de…

પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત | Remittance flows to India strong de…

ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય | Cross voting in Jharkhand NDA…

ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય | Cross voting in Jharkhand NDA…

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…

કેન્દ્ર સરકાર ટેલીગ્રામના 15 કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે : હાઇકોર્ટ | Central government cannot…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત | Remittance flows to India strong de…
GUJARAT

અમદાવાદ : પશ્ચિમ એશિયાઈ કટોકટી છતાં, વિદેશમાં રહેતા ભારતીયો નોંધપાત્ર પ્રમાણમાં દેશમાં પાછા પૈસા મોકલી રહ્યા છે. ગલ્ફ ક્ષેત્રમાં આર્થિક...

Read more

ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય | Cross voting in Jharkhand NDA…

ભીલવાડા સર્કલ વિસ્તારમાં પતિ અને પત્નિના અણબનાવ મામલે મારામારી | Fight breaks out between husband an…

કેન્દ્ર સરકાર ટેલીગ્રામના 15 કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે : હાઇકોર્ટ | Central government cannot…

યશવંતરાય નાટયગૃહમાં જાદુગર અને તેમના સ્ટાફને માર મારી ધમકી આપી | Magician and his staff beaten up an…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In