• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે બે પાડોશી વચ્ચે તકરાર: તલવાર સાથે પાડોશીને ધમકી, એક યુવાન વિરુદ્ધ ગુનો…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે બે પાડોશી વચ્ચે તકરાર: તલવાર સાથે પાડોશીને ધમકી, એક યુવાન વિરુદ્ધ ગુનો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

Load More

Jamnagar Crime : જામનગર શહેરમાં કાર પાર્કિંગ જેવી નાની બાબતે બે પાડોશી વચ્ચેનો વિવાદ ઉગ્ર બની જતાં તલવાર સાથે ધમકી આપવાની ઘટના સામે આવી છે. સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આજે તા. 21 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે અંદાજે 1.00 વાગ્યાના સમયે નવાગામ ઘેડ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.

ફરિયાદી રાજન દિવ્યેશકુમાર જાની (ઉ.વ. 24), રહે. આનંદ સોસાયટી, નવાગામ ઘેડ, પોતાના ઘરે સુતા હતા તે દરમિયાન પાડોશી યોગેશ બારોટ સાથે કાર પાર્કિંગ મુદ્દે વિવાદ થયો હતો. ફરિયાદી દ્વારા પોતાના પ્લોટમાં કાર પાર્ક કરવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આરોપી યોગેશ બારોટ ફરીયાદીના ઘર બહાર આવી ભુંડી ગાળો બોલી તલવાર લઈને આવ્યો હતો અને ફરીયાદીના લોખંડના દરવાજા પર ઘા કર્યો હતો. તેમજ કાચની બોટલો ફોડી ફરીયાદીના ફળીયામાં ફેંકી ભયનું વાતાવરણ સર્જ્યું હતું. આ દરમિયાન આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. વધુમાં આરોપીએ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળની કલમો હેઠળનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતા પર જીવલેણ હુમલો કરાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજ…

જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતા પર જીવલેણ હુમલો કરાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ | Guj…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી
GUJARAT

અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી , ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી નીતેશ પાંડેય તથા તળાજા ડિવીઝનના નાયબ પોલીસ અધીક્ષકશ્રી એમ.બી.નકુમ નાઓએ...

Read more

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ | Guj…

રાજકોટ: ‘શામજી મકા ગેંગ’ વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ, 8ની અટકાયત, 4 ફરાર | GUJCTOC registered …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In