• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8માં પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂ.69,000 કરવાનો પ્રસ્તાવ | 8th…

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8માં પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂ.69,000 કરવાનો પ્રસ્તાવ | 8th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો : પાડોશી ત્રણ ભાઈઓ …

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના : ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો…

જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા પા…

Load More

8th Pay Commission:  કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આઠમા પગાર પંચ (8th Pay Commission)ને લઈને નેશનલ કાઉન્સિલની સ્ટાફ સાઈડ દ્વારા સરકારને એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવ્યું છે. આ મેમોરેન્ડમમાં સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર વધારીને 69 હજાર રૂપિયા કરવાની મજબૂત ભલામણ કરવામાં આવી છે. આ દરખાસ્ત 14 એપ્રિલ, 2026ના રોજ સરકારને સોંપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય કર્મચારીઓના વર્તમાન આર્થિક ભારણને હળવો કરવાનો અને જીવનધોરણમાં સુધારો લાવવાનો છે.

કર્મચારીના પરિવારની ગણતરીના માળખામાં ફેરફારની માંગ

આ મેમોરેન્ડમની સૌથી મહત્વની બાબત એ છે કે, તેમાં કર્મચારીના પરિવારની ગણતરીના માળખામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધીની સિસ્ટમમાં પરિવારને 3 યુનિટ ગણવામાં આવતા હતા, પરંતુ હવે તેને વધારીને 5 યુનિટ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ નવા માળખા મુજબ, કર્મચારી પોતે 1 યુનિટ, પતિ કે પત્ની 1 યુનિટ અને બાળકો તેમજ આશ્રિત માતા-પિતાને પણ યુનિટમાં ગણતરીમાં લેવામાં આવ્યા છે. આ ફેરફાર પાછળનો તર્ક એ છે કે, અનેક સરકારી કર્મચારીઓ પોતાના જીવનસાથી અને બાળકોની સાથે પોતાના વૃદ્ધ માતા-પિતાની જવાબદારી પણ નિભાવતા હોય છે, જેમને અત્યાર સુધી ગણતરીમાં લેવામાં આવતા નહોતા.

કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી અભિપ્રાયો માંગવામાં આવ્યા

નેશનલ કાઉન્સિલે ભારપૂર્વક જણાવ્યું છે કે લઘુત્તમ પગાર ‘સાયન્ટિફિક લિવિંગ વેજ’ ફોર્મ્યુલા પર આધારિત હોવો જોઈએ. જેમાં ખોરાક, ઘર, ભણતર, હેલ્થકેર, ટ્રાન્સપોર્ટ અને ડિજિટલ જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવમાં મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન એક્ટ જેવા કાયદાકીય પાસાઓને પણ ટાંકવામાં આવ્યા છે. હાલમાં આઠમા પગાર પંચે પોતાના ઓફિશિયલ પોર્ટલ અને MyGov પ્લેટફોર્મ પર એક સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચનરી હોસ્ટ કરી છે, જેના દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી અભિપ્રાયો માંગવામાં આવ્યા છે. જો આ ભલામણો સ્વીકારવામાં આવશે, તો સરકારી કર્મચારીઓના પગારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
લાચાર બનેલી MSME, મોટા ઉદ્યોગો રૂ. 8 લાખ કરોડ અટકાવીને બેઠા છે… | Helpless MSMEs big industries ar…

લાચાર બનેલી MSME, મોટા ઉદ્યોગો રૂ. 8 લાખ કરોડ અટકાવીને બેઠા છે... | Helpless MSMEs big industries ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો : પાડોશી ત્રણ ભાઈઓ …

જામનગરના હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો : પાડોશી ત્રણ ભાઈઓ …

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના : ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો…

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના : ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો…

જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા પા…

જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા પા…

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો : પાડોશી ત્રણ ભાઈઓ …
GUJARAT

Jamnagar Crime : જામનગર શહેરના હાપા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી મામલે ઉગ્ર ઝઘડો સર્જાતા એક મહિલા અને તેણીના પુત્ર તેમજ પુત્રીને...

Read more

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના : ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો…

જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા પા…

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In